Disha Divyesh Bhakta દિશા દિવ્યેશ ભક્ત
she/her/hers
she/her/hers
What does being a First-Generation College Graduate mean to you?
It is a great feeling when I say I am the “First-Generation College Graduate” because my parents worked hard enough to provide and support for me as best as they possibly could. They had goals which they could not achieve because their primary goal was to settle in America and start their life to adjust to the norms. My parents always wanted me and my siblings to have an education, to eventually go to college because they did not want us to end up like them, working all their life. I think it is safe to say I was fulfilling their dreams and my dreams of finally obtaining a Bachelor’s.
What is your proudest moment from your time at UCSD?
My proudest moment was when I submitted my Degree and Diploma Application (DDA). I was excited to finally know that I am eligible to obtain my B.A in Sociology. By doing this, it made me one step closer to my long term goals.
Who are the family members, friends or loved ones who have been most influential throughout your college journey? Are there any words of gratitude you would like to share with them?
The most influential person in my life is my boyfriend, Devarsh. Devarsh, he has believed and supported me more than anyone else ever had. He has inspired me to set high goals for myself and work hard to reach them even if it takes a longer time to achieve them. I thank him for always being there when things go haywire, whether it is academically or personally. He sees the potential and ambition in me, when I did not see it in myself. Also, I thank him for sending me memes every day so that I can be sane during my journey at UCSD.
Additionally, my mom is also supportive of my academic endeavors (even when she could not keep up with me changing my major.) Another person is my late dad. My mom has influenced me too, but my dad has inspired me with his work ethic, enthusiasm, and caring for others. He has always been a hard worker and wanted to see the best in people. I strive for this in my life.
Who are the staff, faculty or mentors who have been most influential throughout your college journey? Are there any words of gratitude you would like to share with them?
The most influential person during my college journey was Professor Bennetta Jules-Rosette. She has always believed in me excelling in my studies, since the second class meet. Professor Jules-Rosette was one of the first classes I took as a Sociology major, and it was a great decision. I took Sociology 105, and it was a six-unit class. At first, I wanted to drop it, but the Professor’s compassion and willfulness to help all her students to excel was very passionate enough not to. I thank you for influencing me to keep my major and introducing me to different issues in African Studies.
Another influential program was StRIVE. In StRIVE, we had different cohorts, in which we worked with adults with developmental disabilities throughout San Diego County. StRIVE is something I am passionate about because I love helping people and creating new ideas. By creating new ideas, many students liked the activities that I put my thoughts and effort into them.
What do you plan or hope to do after graduating?
My short term goal, for now, is to take the rest of my Pre-Medical classes and take the MCAT to apply for medical schools primarily, so I can become a surgeon. Additionally, physical health is also important to me, so I want to pick up boxing after COVID-19.
My long term plan is to work on being a neurosurgeon and hopefully, to have my own research center to research one of my favorite topics chronic traumatic encephalopathy (CTE) in athletes and other brain-related issues that have no cure.
What does being a First-Generation College Graduate mean to you?
હું "ફર્સ્ટ-જનરેશન કોલેજ ગ્રેજ્યુએટ" છું, તેનો સંપૂર્ણ રીતે આભાર મારા માતાપિતાની સખત મહેનત અને પ્રોત્સાહનને જાચ છે. તેઓએ તેમના અમેરિકામાં સ્થાયી થવાના લક્ષ્યો અને સપનાનો બલિદાન આપ્યું જેથી હું અને મારા ભાઈ-બહેનો અમેરીકા માં શિક્ષણ મેળવી શક્યા. તેથી, આ કોલેજની ડિગ્રી સાથે, હું મારા અને મારા માતાપિતાના સપનાને પૂર્ણ કરી રહ્યી છું.
What is your proudest moment from your time at UCSD?
મારી ગૌરવની ક્ષણ તે હતી જ્યારે મેં મારી ડિગ્રી અને ડિપ્લોમા એપ્લિકેશન (ડી.ડી.એ) જમા કરી. હું એ જાણીને ઉત્સાહિત છું કે હું સમાજશાસ્ત્રમાં બી.એ. મેળવવા માટે યોગ્ય છું. તે હવે મને મારા લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરવા તરફ દોરે છે.
Who are the family members, friends or loved ones who have been most influential throughout your college journey? Are there any words of gratitude you would like to share with them?
મારા જીવનનો સૌથી પ્રભાવશાળી વ્યક્તિ મારો બોયફ્રેન્ડ દેવર્ષ છે. દેવર્ષે મને બીજા કોઈ કરતા પણ વધારે માન અને પ્રોત્સાહન આપ્યું છે. તેણે મને મારા માટે ઉચ્ચ લક્ષ્યો નિર્ધારિત કરવા અને તેમને પ્રાપ્ત કરવામાં સખત મહેનત કરવા પ્રેરણા આપી છે. હું મુશ્કેલ સમયે આવવા બદલ તેમનો આભાર માનું છું, પછી ભલે તે શૈક્ષણિક અથવા વ્યક્તિગત રીતે હોય. હું મારી જાતે જોતી ન હોઉં તો પણ તે મારી ક્ષમતા અને મહત્વાકાંક્ષા જુએ છે. તેના રોજના મેમ્સનો હું આભાર માનું છું જે UCSD પર મારી યાત્રાને સાબૂત બનાવે છે.
આ ઉપરાંત, મારી મમ્મી પણ મારા શૈક્ષણિક પ્રયત્નોનું સમર્થન આપે છે. બીજી વ્યક્તિ મારા સ્વર્ગસ્થ પિતા છે. હું મારી માતાથી પ્રભાવિત છું, પરંતુ મારા પપ્પાએ મને તેમની કાર્ય નીતિ, તેમના ઉત્સાહ, અને તેમની કરુણાથી પ્રેરણા આપી છે. તે હંમેશાં સખત કામદાર રહ્યા હતા અને લોકોમાં સારું જોવા માંગતા હતા. હું મારા જીવનમાં તેમના જેવી બનવા માટેનો પ્રયત્ન કરૂં છું.
Who are the staff, faculty or mentors who have been most influential throughout your college journey? Are there any words of gratitude you would like to share with them?
કોલેજ દરમ્યાન સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પ્રોફેસર બેનેટ્ટા જ્યુલ્સ-રોસેટી હતી. અમારી બીજી મુલાકાતથી, તે હંમેશાં માને છે કે હું મારા અભ્યાસમાં ઉત્તમ રહીશ. મને પ્રોફેસર જુલ્સ-રોસેટીનો સમાજશાસ્ત્ર ૧૦૫, છ-ક્રેડિટનો અભ્યાસક્રમ, ખૂબ જ પડકારજનક લાગ્યો. પરંતુ તેની કરુણા અને તેના તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદ કરવાની ઇચ્છાશક્તિ ખૂબ જ ઉત્સાહી હતી, જેણે મને અભ્યાસક્રમ તરફ વળ્યા. મારા મુખ્ય રાખવાનો પ્રોત્સાહન, મને પ્રભાવિત કરવા, અને આફ્રિકન સ્ટડીઝના જુદા જુદા મુદ્દાઓનો મને પરિચય આપવા માટે હું તમારો ખૂબજ આભાર માનું છું.
StRIVE પણ ખૂબ પ્રભાવશાળી હતી કારણ કે તેનાથી અમને સમગ્ર સાન ડિએગો કાઉન્ટીમાં વિકાસલક્ષી વિકલાંગોવાળા પુખ્ત વયના લોકો સાથે કામ કરવાની તક મળી. StRIVEને લીધે મને લોકોની મદદ કરવાનો અને નવા વિચારોની રચના કરવાનો મોકો મળ્યો. આ માટે, મને StRIVE ગમે છે.
What do you plan or hope to do after graduating?
હું મારા બાકીના પૂર્વ-મેડિકલ વર્ગોને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યી છું. આ પછી, હું મેડિકલ શાળાઓને અરજી કરવા અને સર્જન બનવા માટે MCATની પરીક્ષા લેવાની તૈયારી કરીશ. આ ઉપરાંત, શારીરિક સ્વાસ્થ્ય પણ મારા માટે મહત્વપૂર્ણ છે, મને COVID-19ની સ્થિતી પસાર થ્યા પછી બોક્સીંગ કરવામાં રસ છે.
લાંબા ગાળે, હું ન્યુરોસર્જન બનવા માંગું છું. હું એથ્લેટ્સમાં ક્રોનિક ટ્રોમેટિક એન્સેફાલોપથી (CTE) પર શોધખોળ કરવા માટે મારું પોતાનું સંશોધન કેન્દ્ર રાખવા માંગું છું.
Campus Involvement
UCSD StRIVE - Coach | UCSD StRIVE - કોચ