શિક્ષણ વિદ્યાશાખામાં વિનોબાના અંતેવાસી કાલિંદીતાઈનું વ્યાખ્યાન યોજાયું હતું. વિનોબા સાથે સતત રહેનારા અને તેમના વિચારોને કાગળ પર અવતારનારા કાલિંદીતાઈએ વિનોબાની 'જય જગત'ની વિભાવના સમજાવી હતી. વિનોબાના વિચારસૂત્રોનું સરળીકરણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યું હતું.