શિક્ષકનાં વ્યક્તિત્વ ઘડતર અને ચણતરમાં વિશિષ્ટ દિવસો અને પર્વોની ઉજવણીની ભૂમિકા મહત્ત્વની છે તેથી વિદ્યાશાખામાં અધ્યાપકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ દિવસો અને પર્વોની ઉજવણી કરવામાં આવે છે. આ વિશિષ્ટ દિવસો-પર્વોની ઉજવણીની નીપજરૂપે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક મૂલ્યો અને કૌશલ્યો વિકસે તેનો ખ્યાલ રાખવામાં આવે છે. વિદ્યાશાખામાં નીજે મુજબના વિશિષ્ટ દિવસો અને પર્વોની ઉજવણી કરવામાં આવે છે. સમય-સ્થિતિ અનુસાર કયારેક તેમાં પરિવર્તનો પણ થાય છે.