Kavimukhe Kavypathan

‘પેહરું પરિચય પણ આભાસી’.....

On the day of 7th January 2024, me and my friends attended the Event ‘કવિમુખે કાવ્યપઠન’ organized by કવિતાકક્ષ.

ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ એવા Vinod Joshi  સરના પ્રબંધ કાવ્ય ‘સૈરેંધ્રી’ ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા વર્ષ ૨૦૨૩ માટે પુરુષ્કૃત કરવામાં આવ્યું હતું. આ કાવ્યનું પઠન તેમના મુખે સાંભળવાનો એક અલગ જ લાહવો મળેલો. વિનોદ જોશી સરએ આ કાવ્ય પઠન કવિતાકક્ષના 4th વર્ષગાંઠ નિમિત્તે 34 વાર કર્યું હતું. 

The words, sentences, rhyming, listing, everything was amazing. It's like we are hearing a totally different character even though we know that character for a long time. This Poem gave us a totally different insight and thoughts. I am glad to attend such a great event. Thank You sir for creating and reciting such a powerful Kavya.