કોઈકવાર કોઈ બીજી ભાષા આપણી લાગણીઓ ને અનુરૂપ શબ્દો નથી આપી શકતી ત્યારે હરીફરીને ગુજરાતીમાં ફેરવવાનું મન થઈ આવે છે. આ વિભાગ પોતાના ખર્ચે અને જોખમે વાંચવો કારણ કે તાણીતૂંસીને ભેગા કરેલા શબ્દોની ભરમાર થી પણ ક્યારેક લાગણી ને શબ્દદેહ આપી શકાતો નથી હૉતો.