When we first began in December 2020, we started with what seemed like a collection comprising a lakh papers, a few photographs, maps, and office records—but as we’ve continued to receive more collections, the sheer volume and diversity of materials and formats have not yet been fully comprehended. From handwritten letters, reports, and rare books to photographs, negatives, film reels, artworks, objects, etc, the Pattani Archives now holds a wide range of archival materials, each carrying its own story.
The scope of the archive spans from regional histories to subjects of national importance and international relations. The materials document the workings of the princely state of Bhavnagar, other Kathiawar states, the Bombay Presidency, the Indian independence movement, and more. Select historical records connected to our archive have also been traced in institutions like the British Library, London, and in collections related to Mahatma Gandhi.
As we step into the fifth year of the archives, we’ve discovered new ways to offer access while the cataloguing processes continue. At this stage, we’re sharing a preliminary list of archival materials, organized donor-wise, to help you begin exploring what’s inside. If you would like to know more about any of these collections, you may write to us at pattaniarchives@gmail.com
જ્યારે અમે પહેલી વાર ડિસેમ્બર-2020 શરૂઆત કરી, ત્યારે અમે લગભગ એક લાખ કાગળો, થોડા ફોટોગ્રાફ્સ, નક્શાઓ, અને ઓફિસ રેકોર્ડ્સથી કરી- પરંતુ જેમ જેમ અમે અમારા સંગ્રહના સ્તરો ખોલવાનું ચાલુ રાખ્યું છે, તેમ તેમ વિવિધ ફોર્મેટમાં સામગ્રીનો જથ્થો અમારી કલ્પનાથી ઘણો આગળ વધી ગયો છે. હસ્તલિખિત પત્રો અને પુસ્તકોથી લઈને ફોટોગ્રાફ્સ, નેગેટીવ્સ, પેન્ટિંગ્સ, અને આર્કાઇવલ દસ્તાવેજો સુધી, પટ્ટણી આર્કાઇવ્સમાં વિવિધ પ્રકારની સામગ્રી છે, દરેક તેની પોતાની વાર્તા ધરાવે છે.
આ આર્કાઇવ્ઝનો વિસ્તાર પ્રાદેશિક ઇતિહાસથી લઈને રાષ્ટ્રીય મહત્વના વિષયો તેમજ આંતરરાષ્ટ્રીય સંબંધો સુધીનો છે. આ સામગ્રીમાં ભાવનગર રજવાડા, કાઠિયાવાડ ક્ષેત્રના અન્ય રજવાડા, બોમ્બે પ્રેસિડેન્સી, ભારતની સ્વતંત્રતા ચળવળ વગેરે સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. આ આર્કાઇવ્ઝ સાથે સંબંધિત ઐતિહાસિક સામગ્રીના કેટલાક ભાગો લંડનની બ્રિટિશ લાઇબ્રેરી અને મહાત્મા ગાંધીના આર્કાઇવલ સંગ્રહમાં ઓળખવામાં આવ્યા છે.