From Documentation to Research
From Documentation to Research
Engage with our ongoing efforts in documentation, cataloguing, and research, alongside new initiatives shaping our future work.
અમારા દસ્તાવેજીકરણ, સૂચીકરણ અને સંશોધન ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નો સાથે, ભવિષ્યના કાર્યને આકાર આપતી નવી પહેલો વિશે જાણો.
Community Engagements
Taking a step forward from documentation and research, engaging with the academic community and the wider general public to publish, present, and share our work is also one of our important activities.
Read about our activities that foster engagement with the academic and local community.
દસ્તાવેજીકરણ અને સંશોધનથી આગળ વધીને, શૈક્ષણિક સમુદાય અને વ્યાપક જનસમુદાય સાથે જોડાઈને અમારી કામગીરીનું પ્રકાશન, પ્રસ્તુતિ અને વહેંચણી કરવી પણ અમારી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંની એક છે.
અમારી એવી પ્રવૃત્તિઓ વિશે વાંચો, જે શૈક્ષણિક અને સ્થાનિક સમુદાય સાથે સંવાદ અને જોડાણને પ્રોત્સાહિત કરે છે.
Dissemination
At Pattani Archives, our doors are always open to readers, researchers, and curious visitors. Through a range of outreach efforts - exhibitions, curated walkthroughs, school and college engagements, and research visits—we aim to share the richness of our collections with diverse audiences. This segment offers a glimpse into how our archival space is activated through meaningful exchanges and ongoing conversations.
પટ્ટણી આર્કાઇવ્ઝ ખાતે, અમારા દરવાજા હંમેશા વાંચકો, સંશોધકો અને જિજ્ઞાસુ વ્યક્તિઓ માટે ખુલ્લા છે. પ્રદર્શનો, ક્યુરેટેડ વોકથ્રુઝ, શાળા અને કોલેજ સાથે કાર્યક્રમો અને રિસર્ચર મુલાકાત - જેવા વિવિધ પ્રયાસો દ્વારા અમે અમારા સંગ્રહોની સમૃદ્ધિને વિવિધ પ્રેક્ષકોને પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ વિભાગ અર્થપૂર્ણ આદાન-પ્રદાન અને વાતચીત દ્વારા અમારા આર્કાઇવલ અવકાશને કેવી રીતે સક્રિય કરવામાં આવે છે તેની ઝલક આપે છે.
Past Events
This section revisits some of our key milestones. The Open House Exhibition (2023–24), invited the community into archival rooms and narratives of the Pattani family across three distinct sites in Anantwadi, Bhavnagar. The video stories distill these moments, offering an immersive walkthrough of the exhibition’s curatorial process, displays, and voices. In continuation, our first publication is underway, aiming to take the histories of the Pattani family and the wider Kathiawar region to new audiences.
આ વિભાગ અમારા કેટલાક મુખ્ય સીમાચિહ્નોની સમીક્ષા કરે છે. ઓપન હાઉસ પ્રદર્શન (૨૦૨૩-૨૪), અનંતવાડી, ભાવનગરના ત્રણ અલગ-અલગ સ્થળોએ પટ્ટણી પરિવારના આર્કાઇવલ ઓરડાઓ અને વાર્તાઓમાં સમુદાયને આમંત્રિત કર્યા. વિડિઓ વાર્તાઓ આ ક્ષણોને ઉજાગર કરે છે, પ્રદર્શનની ક્યુરેટોરિયલ પ્રક્રિયા, ડિસપ્લે અને અવાજોની એક જાંખી આપે છે.ચાલવાની દિશા પ્રદાન કરે છે. આ પ્રદર્શન માંથી અમારું પ્રથમ પ્રકાશન બની રહ્યું છે, જેનો હેતુ પટ્ટણી પરિવાર અને વિશાળ કાઠિયાવાડ પ્રદેશના ઇતિહાસને નવા પ્રેક્ષકો સુધી લઈ જવાનો છે.