As a small team, we are currently unable to accommodate walk-in visitors. We kindly request that all researchers and visitors schedule an appointment at least 7 - 10 days in advance of your visit.
Visiting Hours: 11:00 am to 5:00 pm
To book an appointment, please email pattaniarchives@gmail.com and include details regarding the specific information or collections you wish to access.
For your reference and to ensure a smooth accession experience, please read our complete Accession Guidelines.
We appreciate your understanding.
2238/3, Sadhna Society, B/h Pattani Plaza, Anantwadi, Bhavnagar - 364002
Ph: 0278 3594041
અમે એક નાની ટીમ હોવાથી, હાલમાં તાત્કાલિક મુલાકાતીઓને સ્વીકારી શકતા નથી. તેથી, સંશોધકો અને મુલાકાતીઓને વિનંતી છે કે મુલાકાત પહેલાં ઓછામાં ઓછા ૭ - ૧૦ દિવસ અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવા વિનંતી કરીએ છીએ.
મુલાકાતનો સમય: સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી.
મુલાકાત માટે સમય નક્કી કરવા, કૃપા કરીને pattaniarchives@gmail.com પર ઇમેલ કરો અને તમે કઈ વિશિષ્ટ માહિતી અથવા સંગ્રહનો અભ્યાસ/ઍક્સેસ કરવા માંગો છો તેની વિગતો આપો.
તમારા સંદર્ભ માટે અને સુગમ ઍક્સેશન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા, કૃપા કરીને અમારી સંપૂર્ણ Accession Guidelines વાંચો.
તમારા સહકાર અને સમજ માટે અમે આભારી છીએ.
2238/3, સાધના સોસાયટી, B/h પટ્ટણી પ્લાઝા, અનંતવાડી, ભાવનગર - 364002
ફોન: 0278 3594041