Located in Bhavnagar, Gujarat, Pattani Family Archives is a living space of memory, material, and meaning. What began as a family initiative to preserve the legacy of Sir Prabhashankar Pattani has evolved into a vibrant archival project documenting personal histories, familyacies, and regional narratives.
Through storytelling, exhibitions, oral histories, digitization and much more, we continue to deepen our engagement with the past—making it relevant to the current times, and accessible for future generations. This section invites you to explore who we are, what we do, and the journey that brought us here.
ગુજરાતના ભાવનગરમાં સ્થિત, પટ્ટણી ફેમિલી આર્કાઇવ્ઝ; સ્મૃતિ, સામગ્રી અને અર્થનું જીવંત સ્થાન છે. સર પ્રભાશંકર પટ્ટણીના વારસાને સાચવવા માટે એક કૌટુંબિક પહેલ તરીકે શરૂ થયેલો આર્કાઇવલ પ્રોજેક્ટ હવે વ્યક્તિગત ઇતિહાસ અને પ્રાદેશિક કથાઓનું દસ્તાવેજીકરણ કરતા એક જીવંત આર્કાઇવલ પ્રોજેક્ટમાં વિકસિત થયો છે.
વાર્તા કહેવા, વિવિધ પ્રદર્શનો, મૌખિક ઇતિહાસ, ડિજિટાઇઝેશન વગેરે... તેમના દ્વારા અમે ભૂતકાળ સાથેના અમારા જોડાણને વધુ ગાઢ બનાવવાનું ચાલુ રાખીએ છીએ - તેને ભવિષ્યની પેઢીઓ માટે સુલભ બનાવીએ છીએ. આ વિભાગ દ્વારા તમારા માટે અમે કોણ છીએ, અમે શું કરીએ છીએ, અને અમારા અત્યાર સુધીના પ્રવાસનું અન્વેષણ કરવા આપને આમંત્રણ આપે છીએ.