Registration Process
First year Diploma અથવા C TO D માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે નીચે દર્શાવેલ નકલ જમા કરાવવાની રહેશે.
Information letter ની નકલ
Admission slip ની નકલ
Bank challan ની નકલ
અન્ય પ્રમાણપત્રોની નકલ
10th/12th standard mark sheet
Aadhar Card Xerox
ITI marksheet (ફક્ત C TO D માટે)
Income certificate (લાગુ પડતા વિધાર્થીઓ માટે)
Caste certificate (લાગુ પડતા વિધાર્થીઓ માટે)