શબ્દક્રમની ગોઠવણી
👉 Gujarati grammar ALL TOPIC click here
=> પ્રથમ સ્વરનો ક્રમ પછી વ્યંજનનો ક્રમ આવે.
=> સ્વરનો ક્રમ :-
=> અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ અં અ:
=> વ્યંજનનો ક્રમ :-
=> ક ક્ષ ખ ગ ઘ ઙ ચ છ જ જ્ઞ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત ત્ર થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ્ર ષ સ હ ળ
=> અ અં અ: આ આં આ: ઇ ઇં ઇ: ઈ ઈં ઈ: ઉ ઉં ઉ: ઊ ઊં ઊ: ઋ ઋં ઋ: એ એં એ: ઐ ઐં ઐ: ઓ ઓં ઓ: ઔ ઔં ઔ:
=> Q. આકાશ , અંબર , અમલ , આંગણું
=> A. અમલ , અંબર , આકાશ , આંગણું
ક - કબુતર
કં - કંગન
કા - કાદવ
કાં - કાંગારુ
કિ - કિનારો
કિં - કિંમત
કી - કીર્તિ
કીં - કીંમતી
કુ - કુવો
કું - કુંદન
કૂ - કૂજન
કૂં - કૂંભી
કૃ - કૃપા
કે - કેતન
કૅ - કૅપ્ટન
કેં - કેંન્દ્ર
કૈ - કૈલાસ
કૈં - કૈંચ
કો - કોમળ
કૌ -કૌવત
કૌં - કૌંસ
=> સ્વાધ્યાય માટે નીચે ઉદાહરણો જોઈ લઈએ
=> Q.કલરવ , આવકારો , ઇમાનદારી , પહેરવેશ , નહેર
=> A.આવકારો , ઇમાનદારી , કલરવ , નહેર , પહેરવેશ
=> Q.ખિસકોલી , સરકાર , ઊભરો , ઉકરડો , ઉંઘરેટું
=> A.ઉકરડો , ઉંઘરેટું , ઊભરો , ખિસકોલી , સરકાર
=> Q.ધબકાર , એંધાણ , રમકડાં , ભમરડો , ઓડકાર
=> A.એંધાણ , ઓડકાર , ધબકાર , ભમરડો , રમકડાં
=> Q.સ્ખલિત , સ્ટડી , સ્કંદ , સ્ત્રી , સ્તુતિ
=> A.સ્કંદ , સ્ખલિત , સ્ટડી , સ્તુતિ , સ્ત્રી
=> Q.શ્વસન , શ્લાઘા , શ્રાવણ , શ્વાન , શ્યામલ
=> A.શ્યામલ , શ્રાવણ , શ્લાઘા , શ્વસન , શ્વાન
=> Q.દ્ર્વ્ય , દ્વાર , દ્વિજ , દ્રોહ
=> A.દ્રવ્ય , દ્રોહ , દ્વાર , દ્વિજ