જાતિવાચક નામનો ઉપયોગ એકવચન તેમજ બહુવચન બન્નેમાં થઈ શકે છે.
Ex.
Computer - Computers
brush - brushes
book - books
toy - toys
tree - trees
boy - boys
phone - phones
pen - pens
girl - girls
driver - drivers
desk - desks
cow - cows
dog - dogs
ગણી શકાય તેવા (Countable) નામો એકવચન તેમજ બહુવચનમાં વાપરી શકાય છે.
Ex.
money
knowledge
practice
regularity
information
importance
advice
oil
furniture
water
bread
gold
luggage
honey
copper
millet
ink
milk
wisdom
poverty etc.
યાદ રાખો : સાધારણ રીતે Countable noun ને ' S ' કે ' es ' પ્રત્યય લાગતો નથી, તેમજ તેમની આગળ a કે an આર્ટિકલ ક્યારેય વપરાતા નથી.
અપવાદ (Exception) : Money ગણી શકાતું હોવા છતાં અપવાદ હોવાથી એકવચનમાં જ વપરાય છે.
દ્રવ્યવાચક અને ભાવવાચક નામ હંમેશા એકવચનમાં જ વપરાય છે.
Ex.
copper (તાંબુ)
mercy (દયા)
wheat
jute (શણ)
milk
coffee
hunger (ભૂખ)
intelligence (હોંશિયારી)
bravery (બહાદુરી)
honesty (પ્રામાણિકતા) વગેરેનુ બહુવચન થઈ શકે નહીં.
યાદ રાખો :- દ્રવ્યવાચક અને ભાવવાચક નામોને ' s ' કે ' es ' પ્રત્યય લાગતો નથી, તેમજ ' a ' કે ' an ' આર્ટિકલ વપરાતો નથી. નીચેના શબ્દો પછી હંમેશા બહુવચનનું નામ જ આવે છે.
જેવા કે One of, each of, both of, all, few, many, several, a number of, the number of etc.
Ex.
One of the students has got the first prize.
A number of players were present in the meeting.
Each of the girls was given the purse.
Both the brothers were selected.
નીચેના શબ્દો પછી આવતું નામ એકવચન જ હોય છે.
જેવા કે :- each, every, more than, one, many a, little etc.
Ex.
Each student was given a new bag.
Every Indian is a great person.
Most of the singular nouns are turned into plural by adding ' s ' and ' es ' .
મોટાભાગના એકવચનનાં નામનું બહુવચન ' s ' અને ' es ' પ્રત્યય ઉમેરવાથી થાય છે.
Ex.
bench - benches
dish - dishes
watch - watches
chair - chairs
boy - boys
cow - cows
radio - radios
studio - studios
table - tables
pen - pens
desk - desks
catch - catches
class - classes etc.
પરંતુ જો નામને અંતે s, ss, sh, ch, o, z કે x હોય તો તેનું બહુવચન ' es ' પ્રત્યક્ષ ઉમેરવાથી થાય છે.
Ex.
bench - benches
catch - catches
dish - dishes
watch - watches
wish - wishes
class - classes
bus - buses
lass(છોકરી) - lasses
mango -mangoes
hero - heroes
box - boxes
tax - taxes
kiss - kisses
match - matches
brush - brushes
buffalo - buffaloes
potato - potatoes
cargo - cargoes
echo - echoes
negro - negroes
volcano - volcanoes
quiz - quizzes
topaz(પોખરાજ) - topazes
cloth(કોઈ એક કપડું) - clothes
અપવાદ :-
index - indices
ox - oxen
syllabus - syllabi
focus - foci
cloth(કાપડનો ટુકડો) - cloths
યાદ રાખો :- જે ગ્રીક નામની પાછળ is હોય, તેનું બહુવચન is ની જગ્યાએ es મુકવાથી થાય છે.
Ex.
axis(ધરી) - axes
analysis(પૃથક્કરણ) - analyses
basis(પાયો) - bases
crisis(કટોકટી) - crises
diagnosis(નિદાન) - diagnoses
hypothesis(કલ્પના) - hypotheses
oasis(રણદ્વિપ) - oases
parenthesis(કૌંસ) - parentheses
synopsis(રુપરેખા) - synopses,
synthesis(સંયોજન) - syntheses
antithesis(વિપરિત વિધાન) - antitheses
neurosis(જ્ઞાનતંતુની વિકૃત્તિ) - neuroses
ellipsis(લોપ) - ellipses
અપવાદ : જો શબ્દને અંતે ' O " હોય અને તેના પહેલા કોઈ સ્વર હોય તો તેવા શબ્દને માત્ર ' S ' લગાડવાથી બહુવચન થાય છે.
Ex.
radio - radios
studio - studios
cuckoo - cuckoos
bamboo - bamboos
tattoo - tattoos
folio - folios
cameo - cameos
curio - curios (કલાકૃત્તિ)
portfolio - portfolios
ratio - ratios
stereo - sterios
video - videos
radio - radios
scenario - scenarios
shampoo - shampoos
અપવાદ : - જો શબ્દને અંતે ' O ' હોય અને તેના પહેલા કોઈ વ્યંજન હોય છતાં પણ તેવા શબ્દને માત્ર ' s ' લગાડવાથી બહુવચન થાય છે.
Ex.
photo - photos
kilo - kilos
canto(અંતરો) - cantos
dynamo - dynamos
embryo(ભૃણ) - embryos
concerto - concertos
commando - commandos
piano - pianos
Provisio - Provisios
maestro(ઉસ્તાદ) - maestros
quarto(ચોથિયું) - quartos
Momento - Momentos
solo - solos
ego - egos
અપવાદ : - જો શબ્દને અંતે આવેલ ch નો ઉચ્ચાર ક થતો હોય તો તેના માત્ર ' s ' પ્રત્યય ઉમેરવો.
Ex.
monarch((રાજા) - monarchs
stomach(પેટ) - stomachs
eunuch(વ્યંઢળ) - eunuchs
epoch(યુગ) - epochs
જો શબ્દને અંતે ' Y ' આપવામાં આવે તો, શબ્દાંતે આવેલ ' Y ' ની પહેલાંનો અક્ષર તપાસવો. જો ' y ' ની પહેલાં એક વ્યંજન હોય તો y દૂર કરીને ies પ્રત્યય ઉમેરવો.
Ex.
city - cities
army - armies
family - families
pony - ponies
secretary - secretaries
story - stories
country - countries
lady - ladies
lily - lilies
body - bodies
fly - flies
university - universites
copy - copies
baby - babies
dairy - dairies
diary - diaries
પરંતુ જો શબ્દાંતે આવેલ ' y ' ની પહેલાં સ્વર હોય તો માત્ર ' S ' ઉમેરવો.
Ex.
play -plays
toy - toys
valley - valleys
ray - rays
boy - boys
monkey - monkeys
donkey - donkeys
key - keys
chimney - chimneys
day - days
journey - journeys
bay - bays
યાદ રાખો :- Honey તથા Money બહુવચન થાય નહી છતાં પૂછવામાં આવે તો Honey અથવા Money જે પૂછ્યું હોય તે લખવું.
શબ્દાંતે આવેલ ' f ' અથવા ' fe ' નું ' ves ' કરવાથી બહુવચન બને છે.
Ex.
wife - wives
leaf(પાંદડું) - leaves
elf(યક્ષ) - elves
calf(વાછરડું) - calves
shelf(માળીયું) - shelves
life(જિંદગી) - lives
knife(છરી) - knives
thief(ચોર) - thieves
loaf(પાંઉનો ટુકડો) - loaves
half(અડધિયું) - halves
અપવાદ:- નીચેના શબ્દમાં માત્ર ' s ' લાગે છે.
Ex.
safe(તિજોરી) - safes
chef(મુખ્ય રસોઈયો) - chefs
brief(સંક્ષિપ્ત) - briefs
chief(મુખી) - chiefs
hoof(ઘોડાનું ડાબલું) - hoofs
dwarf(ઠિંગુજી) - dwarfs
roof(છાપરું) - roofs
strife(ઝગડો) - strifes
cliff(શિલા) - cliffs
serf(દરિયાનું મોજું) - serfs
grief(દુ:ખ) - griefs
fife(વાંસળી) - fifes
gulf(અખાત) - gulfs
handkerchief(હાથરુમાલ) - handkerchiefs
reef(ચટ્ટાન) - reefs
belief(માન્યતા) - beliefs
proofs(સબૂત) - proofs
puff(જાહેરાત) - puffs
mischief(તોફાન) - mischiefs
staff(કર્મચારીગણ - staffs
stuff(કાપડ/વસ્તુ) - stuffs
turf(ઘાંસ) - turfs
wharf(ધક્કો) - wharfs
નીચેનાં નામો એકવચનનું રુપ ધરાવે છે, પણ બહુવચનમાં વપરાય છે.
Ex.
cattle(ઢોર)
police
people (લોકો)
youth (યુવાનો)
poultry (મરઘાં)
gentry (લોકવર્ગ)
cavalry (અશ્વદળ)
clergy (ધર્મગુરુનું મંડળ)
laity (સંસારી લોકો)
crew (જહાજના ખલાસીઓ)
vermin (શિકારના પ્રાણીઓ)
નીચેનાં નામો એકવચન અને બહુવચનમાં સમાન જ રહે અને પરીક્ષામાં વારંવાર પૂછાય છે.
Ex.
Fish ( માછલી)
deer (હરણ)
means (સાધન)
cod (માછલી)
crops (પાક)
yoke (ધૂંસરી)
trout (માછલી)
salmon (માછલી)
dozen (બાર નંગ)
score (કોડી/વીસ નંગ)
hundred
thousand
village
after village
word for word
sheep
swine (ભૂંડ)
species (પ્રજાતિ)
series (શ્રેણી)
plaice (માછલી)
moose (હરણ)
aircraft
offspring (સંતાન)
issue (સંતાનના અર્થમાં વપરાય તો જ)
beauty (સૌંદર્ય)
grouse (તેતર જેવું પક્ષી)
જેના બે ભાગ છે તેવાં સાધનો અને કપડાં બહુવચનમાં આવે છે.
Ex.
spectacles (ચશ્મા)
glasses (ચશ્મા)
balances (ત્રાજવા)
scissors (કાતર)
pliers (પક્કડ)
Tongs (ચિપિયો)
shears (મોટી કાતર)
scales (ત્રાજવા)
binoculars (દૂરબીન)
pincers (સાણસી)
trousers (પાયજામો)
Pyjamas (પાયજામો)
socks (મોજા)
shorts (ચડ્ડો)
pants (પેન્ટ)
pantaloons (પાટલૂનની જોડ)
knickers (ચોરણો)
tights (સૂરવાળ)
Leggins (સૂરવાળ)
flannels (પાટલૂન)
breeches (ચોરણો)
jeans
ઘણાં નામોમાં સ્વરમાં ફેરફાર કરવાથી બહુવચનનું નામ બને છે. જેમ કે, ' a ' ને બદલે ' e ' અથવા ' o ' ને બદલે ' e ' મુકવું.
Ex.
foot - feet
tooth - teeth
goose - geese(હંસ)
mouse - mice (ઉંદર)
dormouse - dormice (જંગલી ઉંદર)
louse - lice (જૂ)
man - men
woman - women
સામાન્ય રીતે નામને અંતે આવતા man ને બદલે men મૂકવાથી બહુવચન બને છે.
Ex.
washerman - washermen
Frenchman - Frenchmen
watchman - watchmen
fireman - firemen
પરંતુ નીચેના શબ્દોમાં આ નિયમ લાગુ પડતો નથી.
Mussulman - Mussulmans
Doberman - Dobermans
Brahman - Brahmans
German - Germans
Roman - Roman
સંખ્યાઓનું બહુવચન સામાન્ય રીતે ' s ' લગાડવાથી બને છે.
five - fives
nine - nines
seven sevens
three - threes
one - ones
hundred - hundreds etc
અમુક નામોનું બહુવચન ' en ' પ્રત્યય લગાડવાથી થાય છે.
Ex.
brother - brothren (સામાજિક ભાઈઓ) , brother - brothers (સગા ભાઈઓ)
child - children (બાળકો)
ox - oxen (બળદો)
અક્ષર (વર્ણ), સંક્ષેપાક્ષરોનું બહુવચન
M - Ms
M.A - M.As,
M.L.A - M.L.As
Mr. - Messers
Mrs. - Mesdames
8 - 8s
P (પેજ - પૃષ્ઠ) - PP (pages)
I (line-રેખા) - II (lines - રેખાઓ)
નીચેનાંં નામોને અંતે ' s ' હોવા છતાં તે નામો એકવચનનાંં જ ગણાય છે. જેમકે,
વિષયોના નામ :-
Civics (નાગરીક શાસ્ત્ર)
Physics (ભૌતિક શાસ્ત્ર)
Economics (અર્થશાસ્ત્ર)
Mathematics (ગણિતશાસ્ત્ર)
Phonetics (ઉચ્ચારણ - ધ્વનિશાસ્ત્ર)
Aesthetics (સૌંદર્યશાસ્ત્ર)
રોગોનાં નામ :-
Mumps (ગાલપચોળિયું)
Measles (ઓરી)
Piles (હરસ)
Scabies (ખરજવું, ખસ)
Diabetes (મધુપ્રમેહ)
Ascites (જલોદર)
ભૌગોલિક નામ :-
Athens
Naples
United States
Algiers
Wales
Flanders
Brussels
વ્યક્તિઓના નામ :-
Williams
Jones
Smiths
D - Villiers
Jamanadas
Hockins
Dupins
Morls
રમતોના નામ :-
Billiards
Darts
Draughts
Bowls
Ninepins
Checkers
Dominoes
અન્ય નામ :-
News
Wages (દૈનિક મજૂરી - દાડી)
innings
gallows (વધસ્તંભ)
નીચેનાં શબ્દો હંમેશા બહુવચનમાં વપરાય છે.
amends
arms
annals
arrears
auspices
belongings
archives
clothes
customs
contents
circumstances
earnings
savings
riches
goods
greens
lodgings
looks
manners
particulars
nuptials
pains
remains
premises
stairs
valuables
vegetables
troops
thanks
tidings
surroundings
compliments
greetings
regards
credentials
respects
નીચેનાં નામો એકવચનમાં વપરાય છે.
જે લેટિન નામોની પાછળ ' um ' છે. તેનું બહુવચન ' um ' ની જગ્યાએ ' a ' મૂકવાથી થાય છે.
Ex.
addendum (પુરવણી, પરિશિષ્ટ) - addenda
agendum ( કાર્યસૂચિ) - agenda
aquarium (માછલીઘર) - aquaria, aquariums
bacterium (બૅક્ટેરિયા) - bacteria
cerebrum (મગજનો મુખ્યભાગ) - cerebra
corrigendum ( શુદ્ધિપત્રક) - corrigenda
crematorium (સ્મશાન) - crematoria, crematoriums
curriculum (અભ્યાસક્રમ) - curricula , curriculums
datum (વિગત) - data
desideratum (આવશ્યક) - desiderata
dictum (કહેવત) - dicta
emporium (મોટી દુકાન) - emporia, emporiums
equilibrium (સમતોલ) - equilibria
erratum ( છપકામ કે લેખનની ભૂલ) - errata
exordium (નિબંધ કે લખાણનો શરુઆતનો ભાગ) - exordia, exordiums
gymnasium (વ્યાયામશાળા, અખાડો) - gymnasia, gymnasiums
maximum (મહત્તમ) - maxima
medium (માધ્યમ) - media, mediums
memorandum (યાદી, દસ્તાવેજ, સ્મરણ) - memoranda, memorandums
millenium (સહસ્ત્રાબ્દી) - millenia
moratorium (કામચલાવ મનાઈ હુકમ) - moratoria, moratoriums
minimum (લઘુત્તમ) - minima
optimum (ઈષ્ટતમ) - optima, optimums
ovum (અંડકોષ) - ova
quantum (જથ્થો, હિસ્સો) - quanta
referendum (લોકમત) - referenda, referendums
sanatorium (આરોગ્ય ભવન) - sanatoria, sanatoriums
stratum (સ્તર) - strata
symposium (નિબંધ કે લેખસંગ્રહ) - symposia, symposiums
trapezium (ચાર સમાન્તર બાજુઓ વાળી આકૃતિ) - trapezia, trapeziums
tympanum (કર્ણપટલ) - tympana, tympanums
ultimatum (અંતિમ મુદ્દત) - ultimata, ultimatums
vaccum (શૂન્યાવકાશ) - vacua, vaccums
નીચેના શબ્દોને માત્ર ' s ' લાગે છે.
Ex.
album - albums
museum - museums
forum - forums
stadium - stadiums
premium - premiums
auditorium - auditoriums
aquarium - aquariums, aquaria
curriculum - curriculums, curricula
harmonium - harmoniums
asylum - asylums
decorum - decorums
petroleum - petroleums
pendulum - pendulums
euphonium - euphoniums
stratum - stratums, strata
rostrum - rostrums, rostra
podium - podiums, podia
millennium - millenniums, millennia
જે લેટિન શબ્દને અંતે ' us ' આવતું હોય તેમાં ' us ' ને બદલે ' i ' મૂકવાથી બહુવચન થાય.
Ex.
alumnus (ભૂતપૂર્વ વિદ્યાર્થી) - alumni
bacillus (સૂક્ષ્મ જીવાણું) - bacilli
colossus (વિશાળકાય પૂતળું) - colossi
focus (કેન્દ્ર) - foci, focuses
fungus (ફુગ) - fungi, funguses
locus (ચોક્કસ સ્થળ) - loci
nucleus (મધ્યવર્તી ભાગ) - nuclei, nucleuses
radius (ત્રિજ્યા) - radii
stimulus (પ્રેરણા, ઉત્તેજક) - stimuli
syllabus (અભ્યાસક્રમ) - syllabi, syllabuses
terminus (સમાપ્તિ) - termini, terminuses
જ્યાં બહુવચનમાં બે રુપો આપેલા છે ત્યાં તે બેમાંથી કોઈ એક રુપ થઈ શકે છે.
જે લેટિન શબ્દને અંતે ' a ' હોય ત્યાં આવતું હોય તેમાં ' a ' ને બદલે ' ae ' મૂકવાથી તેનું બહુવચન થાય.
Ex.
alga (પાણીમાં ઊગતો છોડ) - algae
alumna (ભૂતપૂર્વ વિદ્યાર્થી) - alumnae
amoeba (અમીબા) - amoebae
antenna (ઍન્ટિના) - antennas, antennas
axillae (કાખ) - axillae
fauna (પ્રાણી) - faunae, faunas
flora (વનસ્પતિ) - florae, florae
formula (નિયમ) - formulae, formulas
larva (ઇયળ) - larvae
maxilla (જડબું) - maxillae
nebula (નિહારિક) - nebulae, nebulas
persona (વ્યક્તિત્વનું લક્ષણ) personae
retina (નેત્રપટ) - retinae
trachea (શ્વાસનળી) - tracheae
urethra (મૂત્રમાર્ગ) - urethrae, urethras
vagina (યોનિ) - vaginae, vaginas
vertebra (કરોડરજ્જુનો મણકો) - vertebrae, vertebras
uvula (તાળવાનો ભાગ) - uvulae
જ્યાં બહુવચનમાં બે રુપો આપેલા છે ત્યાં તે બે માંથી કોઈ એક રુપ થઈ શકે છે.
જે લેટિન શબ્દને અંતે ' ex/ix ' હોય ત્યાં આવતું હોય તેમાં ' ex/ix ' ને બદલે ' ices ' મૂકવાથી તેનું બહુવચન થાય.
Ex.
apex (અણી) - apices, apexes
appendix (આંત્રપુચ્છ) - appendices, appendixes
codex (હસ્તલિખિત ગ્રંથ) - codices
index (નિદર્શક) - indices
matrix (ઘાટ) - matrices
vortex (વમળ) - vortices, vortexes
Miscellaneous nouns (અન્ય મિશ્ર નામો) -
tempo (વેગ) - tempi
adieu (સલામ) - adieux
bureau (કચેરી) - bureaux
tableau (ચિત્રદૃશ્ય) - tableaux
plateau (ઉચ્ચ પ્રદેશ) - plateaux
beau (પ્રેમી) - beaux
જે ગ્રીક શબ્દને અંતે ' on ' આવતુંં હોય તેમાં ' on ' ને બદલે ' a ' કરવાથી જે તે શબ્દનું બહુવચન બને.
Ex.
criterion (ધારાધોરણ) - criteria
phenomenon (ઈન્દ્રિયગમ્ય બનાવ) - phenomena
જે સંયુક્ત નામમાં અંતિમ પદ નામ હોય તો તેને ' s ' લગાડવાથી બહુવચન થાય છે.
Ex.
boy friend - boy frieds
girl friend - girl friends
fountain pen - fountain pens
જો સંયુક્ત નામમાં નામની પહેલાંં વિશેષણ હોય તો તેમને ' s ' લગાડવાથી બહુવચન થાય છે.
Ex.
maid servant - maid servants
fellow traveller - fellow travellers
જ્યારે સંયુક્ત નામોનું પ્રથમ man કે woman હોય અને બીજું પણ common Noun હોય ત્યારે બન્ને પદોનું બહુવચન થાય છે.
Ex.
woman doctor - women doctors
man servant - men servants
પરંતુ જ્યારે સંયુક્ત નામનો પ્રથમ શબ્દ નામ હોય અને બીજો શબ્દ ક્રિયાપદ પરથી બનેલું કર્તુવાચક નામ હોય તો બીજા શબ્દને જ ' s ' લગાડવાથી બહુવચન બને છે.
Ex.
woman hater - woman haters
art lover - art lovers
stone carver - stone carvers
man eater - man eaters
man lover - man lovers
નીચેના શબ્દોનું બહુવચન યાદ રાખવું જ પડે.
Ex.
man of war - men of war
mother in law - mothers in law
commander in chief - commanders in chief
grant in aid - grants in aid
son in law - sons in law
passer by - passers by
step mother - step mothers
looker on - lookers on
hanger on - hangers on
maid servant - maid servants
pick pocket - pick pockets
kins man - kins men
french man - french men
noble man - noble men
English man - English men
Dutch man - Dutch men
Statesman - Statesmen
corpus - corpora
forget me not - forget me nots
go between - go betweens
pick me up - pick me ups
Touch me not plant - Touch me not plants
Drawback - Drawbacks
Look out - Look outs
Good for nothing - Good for nothings
જ્યારે સંયુક્ત નામમાં પ્રથમ શબ્દ ક્રિયાપદ હોય તો છેલ્લા શબ્દને ' s ' લગાડવાથી બહુવચન થાય છે.
Ex.
run away - run aways
spend thrift - spend thrifts
grown up - grown ups
take off - take offs
break down - breaks downs
જે સંયુક્ત નામને અંતે ful હોય તેવા નામોનું બહુવચન ' ful ' ને ' s ' લગાડવાથી થાય છે.
Ex.
handful - handfuls
mouthful - mouthfuls
spoonful - spoonfuls
cupful - cupfuls
glassful - glassfuls