નમષ્કાર ,
આજે આપની સાથે હું એક વિડિઓ share કરવા જઈ રહી છું જે
કદાચ આપના ઉપયોગી બની શકે છે .
જ્યારે આપણા આ ડિજિટલ ટીચિંગ ના પ્લેટફોર્મ માં બાધા રૂપ બન્યું છે કે આ ઘરમાં રહેવાનું અને પાછું ભણાવવાનું ?
ઘરમાં ચૉક , ડસ્ટર, બોર્ડ , હોય નહીં તો કેમ ચાલે ? કેમ ભણાવવું ?
એનો એક જવાબ નો ઉકેલ આમ હોય શકે
તો આ વિડિઓ કદાચ ઉપયોગી બની શકે માટે આપણી સાથે share કરી રહી છું .
આપના પ્રશ્નો નીચે કોમેન્ટ સેકશન માં કરશો અપેક્ષિત ઉતરો મળશે👍
પ્રતિભાવ પણ જણાવશો મને ઉપયોગી બનશે ...
આભાર:😊🙏