Infrastructure plays an important role in the development of any city. Bhavnagar's four important pillars are Port, Railway, Agriculture and Administration. After looking at the administration and agricultute in the state, this room talks about the establishment of Railways and development of sea port to facilitate trade and commerce in the State of Bhavnagar.
The film 'Trade and Transport: The Lifelines of Bhavnagar' documents key sites and captures their histories through diverse voices and archival material.
કોઈપણ શહેરના વિકાસમાં માળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભાવનગરના ચાર મહત્વપૂર્ણ સ્તંભો બંદર, રેલ્વે, કૃષિ અને વહીવટ છે. રાજ્યમાં વહીવટ અને કૃષિને જોયા પછી, આ ખંડ ભાવનગર રાજ્યમાં વેપાર અને વાણિજ્યને સરળ બનાવવા માટે રેલ્વેની સ્થાપના અને દરિયાઈ બંદરના વિકાસ વિશે વાત કરે છે.
અમારી ફિલ્મ ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ: ધ લાઈફલાઈન્સ ઓફ ભાવનગર' વિવિધ અવાજો અને વિવિધ આર્કાઇવલ સામગ્રી દ્વારા ભાવનગરના મુખ્ય સ્થળોનું દસ્તાવેજીકરણ કરે છે અને તેમના ઇતિહાસને કેદ કરે છે.