બ્લીંક રેફ્લેક્ષનો રીપોર્ટ ચેહરાની નસો અને સ્નાયુઓની નબળાઈ (facial palsy) માટે કરવામાં આવે છે. BLINK REFLEX ના રીપોર્ટ દરમિયાન બહુજ ધીમી તીવ્રતાના કરંટ દ્વારા ચેહરાની નસોની તપાસ કરવામાં આવે છે. તપાસ કરવામાં ૩૦ મિનીટ થી ૧ કલાક જેટલો સમય લાગી શકે છે.