દુ:ખ નું આગમન એ માત્ર પરિસ્થિતિ નો ફેરફાર જ છે.

દુ:ખી થવાનો અર્થ છે કે આપણે 'પરિવર્તનશીલતા'ના વૈશ્વિક નિયમનો

વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી આપણે આ વિરોધ ચાલુ રાખીશું

એટલે કે બદલાએલા સંજોગોને અનુરૂપ બદલાઈશું નહીં

ત્યાં સુધી પીડા ની અવધી કાળ ને આધીન રહેશે.

આમ દુ:ખની અવધી કેટલી રાખવી તે આપણા જ હાથ માં છે.

દુ:ખમા પીડાવું એ આપણા તરફથી દુ:ખ માં વધારો કરવા જેવું છે.