Conversations about care, across a century

In the first few rooms of this historical trail, you will embark on a journey of some significant experiences from the Diwan’s Kucheri… જેનો બીજો છેડો ભાવનગરના જાહેર અને પ્રખ્યાત સ્થાનો અથવા વ્યવહારમાં જોડાતો જોવા મળે છે. We have discovered a variety of archives in the Pattani Office collections ranging from everyday state administration to questions of national freedom, to personal inquiries about the family’s health and wellbeing, along with those representing the royal duties. Everything is interconnected! 

Even the approaches in the newly formed Pattani Archives, it’s visual identity and the oral histories of the family members, are deeply influenced by the traces of the past. These intertwined relationships grow wider and stronger from one room to another; or one story to the next. દરેક ઓરડો એક સમય ની બારી જેવો છે, ક્યાંક ભાવનગરનું અતીત છે, બીજે કાઠિયાવાડનું વર્તમાન, અથવા કૌટુંબિક પરંપરાઓનું પ્રતિબિંબ... તો આવો, વ્યક્તિગત અને પ્રાદેશિક વાર્તાઓની દુનિયામાં, જે નૈતિક વહીવટ, સર્વસમાવેશક વિકાસ અને ન્યાયી પ્રતિનિધિત્વના વારસા માટે બોલે છે. Join us in this world of personal and regional stories, whose roots are found in the generational legacy of ethical administration, inclusive development, and fair representation. 

શરૂઆતના ઓરડાઓમાં ઇતિહાસની આપણી સફર શરૂ થાય છે, દીવાનની કચેરીના અમુક અનુભવોથી …..જેનો બીજો છેડો ભાવનગરના જાહેર અને પ્રખ્યાત સ્થાનો અથવા વ્યવહારમાં જોડાતો જોવા મળે છે. પટ્ટણી કચેરીના સંગ્રહમાં અમને મળી, રોજિંદા વહીવટથી લઇને દેશની આઝાદી, વ્યક્તિગત અને કૌટુંબિક સુખાકારી તથા શાહી ફરજોની વાતો. બધું જ સંકળાયેલું છે.

ભૂતકાળની વાતોથી, હાલમાં શરૂ થયેલા પટ્ટણી સંગ્રહસ્થાનની અનોખી ઓળખ અને કુટુંબના સભ્યો સાથે સંકળાયેલો ઇતિહાસ પણ પ્રેરિત થયો છે તેવું જણાય છે. આવા ગુંથાયેલા સંબંધો, એક ઓરડાથી બીજા સુધીમાં વધુ ને વધુ ગાઢ બનતા જાય છે; એક વાર્તા બીજી સુધી લઈ જાય છે.દરેક ઓરડો એક સમયની બારી જેવો છે, ક્યાંક ભાવનગરનું અતીત છે, ક્યાંક વર્તમાન અને ક્યાંક કૌટુંબિક પરંપરાઓનું પ્રતિબિંબ વર્તાય છે……તો આવો જઈએ વ્યક્તિગત અને પ્રાદેશિક વાર્તાઓની દુનિયામાં, જે નૈતિક વહીવટ, સર્વસમાવેશિક વિકાસ અને ન્યાયી પ્રતિનિધિત્વના વારસાને વાચા આપે છે. આવી વ્યક્તિગત અને પ્રાદેશિક વાતો જાણવા અમારી સાથે જોડાઓ. આ અનોખી વાતોના મૂળ પેઢીઓના વારસા, નૈતિક વહીવટ તથા વાજબી પ્રતિનિધિત્વ સાથે સંકળાયેલા છે.