Work with Us

Senior Archivist

Role : Senior Archivist

Location: Bhavnagar

Work hours: Fulltime 

Role commencement : 15/05/24

Application Deadline: 19/04/24

Submit Applications to this Google Form

Job description:

Pattani Archives marked its public launch last year in December 2023, after three years of setting its foundation as a family archive; with aspirations to become a regional center for preserving historical artifacts and cultural narratives of other families, communities, and neighboring settlements. Thus, we find ourselves at a critical intersection, with community engagement on one hand and team building on the other.  

We are looking for a full-time, passionate, and self-driven individual to join the team as Senior Archivist from/May 2024, who is also willing to learn and grow with us. 


Roles & Responsibilities:


Who should apply:


Application Requirements:

Cover Letter (max. 300 words)

Updated CV 

Portfolio of past works

Certificate of Completion/Recommendation Letters


For any queries, please write to us at: pattaniarchives@gmail.com

 સિનિયર આર્કાઇવિસ્ટ

ભૂમિકા : સિનિયર આર્કાઇવિસ્ટ 

સ્થળ : ભાવનગર 

કાર્ય સમય : ફુલટાઇમ 

કાર્યકાળની શરૂઆત : 15/05/24 

અરજી કરવાની છેલ્લી તારીખ : 19/04/24

અહીં અરજીઓ સબમિટ કરો Google Form


કાર્ય વિશેની વિસ્તૃત માહિતી:

ગત વર્ષે ડિસેમ્બરમાં પટ્ટણી આર્કાઇવ્સનું જાહેર લોકાર્પણ કરવામાં આવ્યું. કૌટુંબિક સંગ્રહ તરીકે શરૂ થયેલા આ આર્કાઇવ્સે ત્રણ વર્ષમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું અને હવે તે બીજા પરિવારો, સમુદાયો અને આસપાસની સઘળી પ્રજાની ઐતિહાસિક કલકૃતિઓ અને સાંસ્કૃતિક વારસાની સાચવણી માટેના એક પ્રાદેશિક કેન્દ્ર તરીકે સ્થાપિત થવાનું લક્ષ્ય ધરાવે છે. આથી જ અમે એક એવા પડાવ પર ઊભા છીએ જ્યાં એક તરફ અમે સામુદાયિક સહભાગીતા માટે કાર્યરત છીએ ને બીજી તરફ ટીમ નિર્માણનું કાર્ય કરી રહ્યાં છીએ. અમે શોધમાં છીએ મે 2024થી જોડાઈ શકે તેવા એક ફૂલ ટાઈમ, ઉત્સાહી, આપબળે કાર્ય કરી શકે તેવા સિનિયર આર્કાઇવિસ્ટની, જે પોતે શીખવા માટે જિજ્ઞાસુ હોય અને અમારી સાથે પોતાની પ્રગતિ સાધે.


કાર્ય અંગેની જવાબદારીઓ : 


કોણ અરજી કરી શકે : 


અરજી માટે જરૂરી :  

હાલ સુધીનો અનુભવ-સારાંશ (CV) 

કવર લેટર (300 શબ્દો માત્ર)

અત્યાર સુધી કરેલા કાર્યોનો પોર્ટફોલીઓ 

પ્રોજેક્ટ પૂર્ણ થયાનાં પ્રમાણપત્ર/ભલામણ પત્રો 


કોઈપણ પ્રશ્નો માટે, કૃપા કરીને અમને અહીં લખો: pattaniarchives@gmail.com

Junior Archivist

Role : Junior Archivist

Location: Bhavnagar

Work hours: Fulltime 

Role commencement: 15/05/24

Application Deadline: 19/04/24

Submit Applications to this Google Form

Job description:

We are looking for a full-time passionate and self-driven individual to join the team as Junior Archivist in May 2024, who is also willing to learn and grow with us. 


Responsibilities:


Who should apply:


Application Requirements:

Cover Letter (max. 300 words)

Updated CV 

Portfolio of past works

Certificate of Completion/Recommendation Letters (optional)


For any queries, please write to us at: pattaniarchives@gmail.com

જુનિયર આર્કાઇવિસ્ટ 

ભૂમિકા: જુનિયર આર્કાઇવિસ્ટ

સ્થળ: ભાવનગર 

કાર્ય સમય: ફૂલટાઇમ

જોડાણ: 15/05/24

અરજી કરવાની છેલ્લી તારીખ: 19/04/24 

અહીં અરજીઓ સબમિટ કરો: Google Form


ભૂમિકા અંગે સમજ : 

અમે શોધમાં છીએ મે 2024થી જોડાઈ શકે તેવા એક ફૂલ ટાઈમ, ઉત્સાહી, આપબળે કાર્ય કરી શકે તેવા જુનિયર આર્કાઇવિસ્ટની, જે પોતે શીખવા માટે જિજ્ઞાસુ હોય અને અમારી સાથે પોતાની પ્રગતિ સાધે.


કાર્ય અંગેની જવાબદારીઓ : 


કોણ અરજી કરી શકે :


અરજી માટે જરૂરી : 

હાલ સુધીનો અનુભવ-સારાંશ (CV) 

કવર લેટર (300 શબ્દો માત્ર)

અત્યાર સુધી કરેલા કાર્યોનો પોર્ટફોલીઓ 

પ્રોજેક્ટ પૂર્ણ થયાનાં પ્રમાણપત્ર/ભલામણ પત્રો 


કોઈપણ પ્રશ્નો માટે, કૃપા કરીને અમને અહીં લખો: pattaniarchives@gmail.com