ધોરણ 3 થી 8 ના ક્લાસ A થી E પાંચ-પાંચ ક્લાસ સુધી.
સરકારના 2025-'26 નવા અભ્યાસક્રમ અને વાર્ષિક આયોજન આધારે.
અધ્યયન નિષ્પતી, અધ્યાપન મુદ્દો, અધ્યાપન સામગ્રી, ગૃહકાર્ય સાથે.
માત્ર 2 મિનિટ નું કામ એક શિક્ષકનું ટાઇમ ટેબલ અપલોડ કરવાનું રહેશે.
જે 45 કે 46 તાસ અપલોડ કરો તે આધારે તે જ શિક્ષકની રોજનીશી બને.
હાલ 25% ડિસ્કાઉન્ટમાં મળશે. એક શાળાના વધુ શિક્ષકની ભેગી ખરીદી પર વધુ ડિસ્કાઉન્ટ.
ગુજરાતના શિક્ષકોનો વિશ્વાસ એટલે 'ડીજીટલ શાળા'
હાલમાં 202526 સેમ 1 રોજનીશી ઓફર :
1 શિક્ષક રોજનીશી : 299
2 શિક્ષક રોજનીશી : 555
3 શિક્ષક રોજનીશી : 749
4 શિક્ષક રોજનીશી : 950
5 કે વધુ શિક્ષક રોજનીશી : 200 લેખે
(1 થી વધુ રોજનીશી માટે એક જ પેમેન્ટ કરવું. અલગ શાળાના પણ ચાલે)
સ્ટેપ ૧ . પેમેન્ટ કરી ટ્રાન્સ્ફર નંબર દેખાય તેવો સ્ક્રીન શોર્ટ વોટ્સઅપ કરવો.
સ્ટેપ ૨ . એક શિક્ષકના 45 તાસની એન્ટ્રી કરો. (વધુ હોય તો વારા ફરતી)
સ્ટેપ ૩ . પેમેન્ટ એપ્વ્રું થતા દૈનિક આયોજન PDF ડાઉનલોડ કરો.
પેમેન્ટ ચેક થતા જ આપની રોજનીશી બનાવી આપવામાં આવશે તરત ડાઉનલોડ કરી શકશો. W.APP SMS થી જાણ કરીશું.