# શાળા બચતબેંક ના ઉદેશ
બચત એટલે શું ? તેની સાચા અર્થમાં સંકલ્પના સિધ્ધ થાય.
બચત કરતા શીખે અને તેના જીવનમાં ખાસ જરુરી મુલ્યો કેળવાય.
જો બચત કરે તો બહારના અખાદ્ય નાસ્તા ખાવાનું પ્રમાણ ઘટે.
નાની નાની બચતમાંથી નોટ-પેન સ્ટેશનરી ખર્ચ થઇ શકે.
એક નાની બચત સંકટ સમયે પ્રવાસ પણ કરાવી દે અને આવતા વર્ષનો યુનિફોમ પણ.
ખાસ જરૂરી એવા બેંકના વ્યવહારોનું પાયાનું જ્ઞાન અનુભવ દ્વારા મળે.
બેંક ખાતાનું ફોર્મ, ઉપાડ ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી વેગેરે પ્રેક્ટીકલ કરી શીખે.
શિક્ષક પોતાના ધોરણનું જ કામ કરી શકે અને વિદ્યાર્થી/વાલી માત્ર બેલેન્સ અને સ્ટેટમેન્ટ જોઈ શકે તેમ શિક્ષક ID, વિદ્યાર્થી ID અને આચાર્ય માટે Admin ID હોય છે. દરેક id માટે લોગીન સિકયુરીટી. Forgot Password સુવિધા. Admin જોઈ શકે કયું ID ક્યારે લોગીન થયું.
ગ્રાફ સાથે આકર્ષક Admin Dashboad. વિદ્યાર્થી Add, Edit, Delete, ડાઉનલોડ PDF/Excel સુવિધા. પોતાની રીતે ગમે તેટલા ધોરણ અને વર્ગ Add, Delete કરી શકો.
આવક-જાવક એન્ટ્રી માટે ખાતા નંબર નાખતા જ ખાતેદાર નામ આવી જાય એટલે જડપી અને ભૂલ રહિત એન્ટ્રી કરી શકાય. એટલે વિધાર્થી પણ સરળતાથી ઉપયોગ કરી શકે.
વિદ્યાર્થી/વાલી ઘરે બેઠા ખાતા બેલેન્સ અને સ્ટેટમેન્ટ તારીખ તેમજ સમય સાથે જોઈ શકે.
તમામ રીતે રીપોર્ટ PDF/Excel : AC નંબર મુજબ, ધોરણ વાઈઝ, વિદ્યાર્થી વાઈઝ, મહિના, દિવસ, આવક, જાવક કોઈ પણ રીતે ડાયનામિક રીપોર્ટ બનાવી ડાઉનલોડ કરી શકે.
શાળામાં વધુ સંખ્યા માટે આ એપ વરદાન રૂપ છે. ધોરણ મુજબ ગમે તેટલા id બનાવી શકાય. શિક્ષક પોતાના વર્ગનું કામ કરે.
Demo ID નો જાતે ઉપયોગ કરી જુઓ.
Role : admin
ID : admin@gmail.com
Password : admin1
Role : 3A,4A teacher
ID : teacher34@gmail.com
Password : teacher34
Role : 5A teacher
ID : teacher5@gmail.com
Password : teacher5
Role : students
ID : students@gmail.com
Password : students
પ્રો વર્ઝનમાં Unlimited ID બનાવી શકો.