માત્ર GR નંબર અને પુસ્તક નંબરથી પુસ્તક ઇસ્યુ એન્ટ્રી.
વિદ્યાર્થી એન્ટી સરળતાથી સીધી ડેટાબેઝમાં.
મલ્ટી રીતે સર્ચ ઓપ્શન.
EXCEL માં જેટલો ડેટા તૈયાર હોય તો તેની કોપી પેસ્ટ સુવિધા.
એક વર્ષે 1500 વિદ્યાર્થી અને 10000 પુસ્તક કેપેસિટી.
તારીખ અને સમયની ઓટો એન્ટ્રી.
મહત્વના રિપોર્ટ અને એનાલિસિસ.
1. પુસ્તક ઇસ્યૂ રજીસ્ટર પ્રિન્ટ. (ભરેલું / બ્લેન્ક)
2. દૈનિક રિપોર્ટ.
3. માસિક રિપોર્ટ.
4. વાર્ષિક રિપોર્ટ (વિધાર્થી વાઈઝ)
5. વાર્ષિક રિપોર્ટ (પુસ્તક વાઈઝ)
6. એક બાળકનું રિપોર્ટ.
7. એક પુસ્તકનો રિપોર્ટ.
8. એક શિક્ષકનો રિપોર્ટ.
9. માસવાર વાર્ષિક એનાલિસીસ.
10. ધોરણ વાઈઝ એનાલિસીસ.
11. રદ કરેલ પુસ્તક રિપોર્ટ.
12. જમા કરવાના બાકી પુસ્તક રિપોર્ટ.
13. ટોપ 10 બાળકો જેને વધુ પુસ્તક વાંચ્યા.
14. ટોપ 10 પુસ્તક વધુ વખત વંચાયા.
15. મલ્ટી રીતે સર્ચ કરવાની સુવિધા.
16. પ્રિન્ટ, PDF, પેજ સેટઅપ વગેરે.