મોબાઈલના કેમેરાનો બારકોડ સ્કેનર તરીકે ઉપયોગ કરતી પહેલી એપ.
પુસ્તકો અને વિદ્યાર્થીઓ સંખ્યા બાબતે કોઈ લિમિટ નથી.(અમર્યાદિત એન્ટ્રી) લાઇફ ટાઇમ ફ્રી....
આ પહેલું સોફ્ટવેર હશે કે જેમાં I card અને book બારકોડ/QR સ્કેનર તરીકે મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરી એન્ટ્રી થશે. મોબાઈલ, કમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ વગેરેમાં ચાલે.
Free Hosting તરીકે google sheet નો ઉપયોગ કરતા લાઇફ ટાઇમ ફ્રી ડેટાસેવ. તમામ પ્રકારે રિપોર્ટ બને, તેમજ EXCEL અને PDF સ્વરૂપે ડાઉનલોડ થાય.
ડેટા એન્ટ્રી મેન્યુઅલ અને સીધી કોપી પેસ્ટથી શક્ય. બાળકો પણ ભૂલ રહીત ચલાવી શકે, એટલું સરળ અને સ્માર્ટ પહેલું Online લાયબ્રેરી સોફ્ટવેર.
એકદમ સરળ ડેટાબેઝ. કોપી પેસ્ટથી ડેટા એન્ટ્રી કરી શકાય.
વિદ્યાર્થી એન્ટ્રી વિગતો સુધારો કરી શકાય છે. સૌથી મહત્વની જરૂરિયાત ફિલ્ટર બટન અને સર્ચ બોક્સ અહીં આપેલા છે.
ઇસ્યુ કરેલ પુસ્તકનું ઓટોમેટીક લિસ્ટ બનતું જશે. તેના ઉપરથી સર્ચ અને ફિલ્ટર સુવિધાઓ દ્વારા ઘણી માહિતી આધારિત રિપોર્ટ જનરેટ કરી શકશો.
વિદ્યાર્થી રિપોર્ટ, પુસ્તક રિપોર્ટ, પરત બાકી પુસ્તક વગેરેને PDF અને EXCEL સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય.