સરકારી અને ખાનગી શાળા ટાઇમ ટેબલ સોફ્ટવેર
કંઈ ઇન્સ્ટોલ કે પેજ સેટ અપ કરવાનું નથી. એક દમ સરળતાથી માત્ર બે જ સ્ટેપમાં સમયપત્રક તૈયાર. ઓટો જનરેટ અને મેન્યુઅલી બંને રીતે થઈ શકે. કોઈ પણ ધોરણમાં કોઈ પણ શિક્ષક તાસ સેટ કરી શકાય.
30 ક્લાસ/ધોરણ, 30 શિક્ષક અને તમામ વિષયો સેટ થઈ શકે. આચાર્ય અને વર્ગ શિક્ષક પોતાની રીતે તાસ સેટ થશે.
Live વાર, વિષય, ધોરણ અને શિક્ષક વાઇઝ કાર્યભાર જોઈ શકશો. જેથી સરકારી પરિપત્ર પ્રમાણે આદર્શ ટાઈમ-ટેબલ બનાવવામાં સરળતા રહેશે. ખાનગી શાળા KG થી 12 સાયન્સ સુધી તાસ સેટ કરી શકશે.
સોમવાર થી શનિવારનું મેન્યુઅલી સમય અને રિશેષ સેટ કરી શકો. સવાર-બપોરપાળી કે આપની રીતે પણ સમય સેટ કરી શકો. શિક્ષક વાઈઝ, ક્લાસ વાઈઝ અને જનરલ સમયપત્રક ઓટો બની જશે.
શાળામાં શિક્ષકનું મહેકમ ઓછું, યોગ્ય કે વધુ હોય તો પણ તાસ સેટઅપ કરી શકાય. 3થી5 કે 6થી8 એવું કંઈ નહી. ગમે તે ધોરણો અને વર્ગમાં શિક્ષકનો તાસ સેટ થઈ શકે.
✅ આ સોફ્ટવેર માટે એક જ વાર ફકત ₹400 ભરવાના છે.
✅ લાઇફ ટાઇમ ઉપયોગ કરી શકાય.
✅ અપડેટ પણ ફ્રી માં મળે.
✅ કઈ રીતે ઉપયોગ કરવો તેના વિડિયો પણ છે.