1 મહિને 3000 અને 12 મહિને 36000 Text SMS આપણને મોબાઈલ રિચાર્જ સાથે ફ્રી મળે છે. જેની બજાર કિંમત 16 પૈસા લેખે 5760₹ થાય છે.
પણ મફત ની કોઈ કિંમત નથી. આપણે કોઈ ઉપયોગ કરતા નથી.
No Login, No OTP, No Add, એકદમ સરળ. Text SMS એટલે સાદા મોબાઈલમાં પણ મોકલી શકાય. એક ક્લિકમાં બલ્કમાં Text SMS મોકલી શકશો.
ગેરહાજરી SMS, જન્મદિવસ, નોટીફીકેશન, હોમવર્ક, કસોટી ગુણ, હોમવર્ક ન લાવેલને SMS, તહેવાર આમંત્રણ, પરિણામ, બાકી ફી SMS.
ડેટાબેઝ સેવ કરવા માટે Google sheet ઉપયોગ કરેલો એટલે ક્યારેય ડોમિન કે હોસ્ટીંગ ચાર્જ ચૂકવવાનો આવશે નહિ.
શાળા અને વાલી વચ્ચેની જરૂર કોમ્યુનીકેશન માટે તમામ સુવિધા સરળ રીતે મુકેલી હોય તેવી આ પહેલી એપ છે.
એક કરતા વધુ સ્ટાફ મિત્રો ઉપયોગ કરી શકશે.
ડેટાબેઝ બનાવવાનું કામ એક દમ સરળ કારણ કે Google sheet નો ઉપયોગ કરવાનો છે. Copy-Paste દ્વારા પણ એન્ટ્રી કરી શકશો. મોબાઈલ અને PC બંનેમાં ડેટાબેઝ ખુલશે.
✅ આ App માટે એક જ વાર ફકત ₹650 ભરવાના છે.
✅ લાઇફ ટાઇમ ઉપયોગ કરી શકાય.
✅ કઈ રીતે ઉપયોગ કરવો તેના વિડિયો પણ છે.