SET પરીક્ષાની એન્ટ્રી સ્વિફ્ટ ચેટમાં... હવે 1 વિદ્યાર્થીની એન્ટ્રી 1 સેકન્ડમાં
SET હોય કે પત્રક C સોફ્ટવેર ફાઈલ બધા ધોરણમાં એક જ વાપરવાની છે.
લેટેસ્ટ => " Swift chat auto ENTRY patrak C(11.04.26) "
Live Demo Video
EXCEL To Swift chat Auto Bulk Entry(SAT/PatrakC, any entry)
Most IMP પોઇન્ટસ :
વિદ્યાર્થીના નામ સ્વીફ્ટ ચેટ માંથી જ લઇ Excel માં લેવા નીચે વિડીયો છે. (હાથથી લખેલા કે અન્ય 100% મેચ થતા નથી.)
લેટેસ્ટ ફાઈલ ઉપયોગ કરવો. Swift chat auto ENTRY patrak C(11.04.26) વિડિયો માં નીચે લીંક મળી જશે.
1. pc માં Google chorme માં જ swift chat સાઇટ ખોલવી.( સ્વીફ્ટ ચેટ એપ નહિ)
2. Swift chat માં Name list વાળા box માં કર્સર ક્લિક રાખવું. કર્સર જબકશે.
3. Chorme બ્રાઉઝર મીનીમાઇઝ ન રાખવું. તે Excel પાછળ હોવું જોઈ.
4. EXCEL માં નામ સ્વિફ્ટ ચેટ માંથી લીધેલા હોવા જોઈ. (નામ લેવાનો વિડિયો https://youtu.be/CFSvYKNpPn8 )
5. Excel માં જેટલી કોલમમાં ડેટા નાખો તે ઉપર એક ખાનામાં સંખ્યા નાખો.(Ex.ધો.678 પત્રક C માં 29 એમ, જરૂર મુજબ)
આ વિડિયો જોયા વગર કામ કરવું નહિ.
Update Excel ફાઇલ લિંક video ડિસ્કિપ્શનમાં મળી જહે.
સ્વીફ્ટ ચેટ માંથી વિદ્યાર્થી નામ Excel માં લેવા અને ગુણ સ્લીપ બનાવવા માટે..
Step 1 Video (પહેલી વાર વિડિઓ જરૂરી)
Step 2 Free Code Use : Copy Paste
let names = [];
document.querySelectorAll('.ng-option-label').forEach(el => {
let fullText = el.innerText.trim();
let nameOnly = fullText.split("Saved")[0].trim();
names.push(nameOnly); });
console.log(names.join("\n"));
એક્સલમાં કોપી પેસ્ટ ની બેસ્ટ રીત.
(EXCEL માં પેસ્ટ ક્યારેય ન કરવું.)
1. જ્યાં પેસ્ટ કરવું હોય તે સેલ ને પસંદ કરો.
2. જે ડેટા ની જરૂર હોય ત્યાં કોપી કરવા જાઓ અને કોપી કરીને પરત આવો.
3. પેસ્ટ માટે જે સેલ પસંદ કરેલો હતો તેના પર સીધુ રાઈટ ક્લિક કરો. તેમાં paste spacial - value/Unicode text - ok
(આવું કરવાથી Protect સીટમાં ક્યારેય તમારો ડેટા લોક થતો નથી. ફરી સુધારી શકો છો.)
ડેટા કોપી પેસ્ટની સાચી રીત.