ગઝલશાસ્ત્ર
ઉદય શાહ
GhazalShastra by Uday Shah
https://archive.org/details/ghazal-shastra-by-uday-shah-2026-10-21
All Books in One Book
1
ગઝલ સ્વરૂપ
કોઈપણ પ્રકારની શાસ્ત્રોક્ત ચર્ચા વગર ફક્ત ગઝલ-લેખન પુરતી જ જરૂરી સરળ સમજ આપતું પુસ્તક.
2
ગુજરાતી ગઝલનું કાફિયાશાસ્ત્ર
કાફિયાક્ષર આધારિત નવી અને અતિસરળ પદ્ધતિથી ગુજરાતી અને દેવનાગરી લિપિ જેવી લિપિ ધરાવતી ભાષાને અનુરૂપ કાફિયાશાસ્ત્ર પ્રસ્તુત કરતું એકમાત્ર પુસ્તક.
3
ગઝલનું છંદશાસ્ત્ર
મુખ્ય અને ગૌણ પદ્યભાર દ્વારા ગુજરાતી તથા દેવનાગરી લિપિ જેવી લિપિ ધરાવતી ભાષાને અનુરૂપ ગઝલનું છંદશાસ્ત્ર પ્રસ્તુત કરતું પુસ્તક.
4
ગઝલના ૩૦ છંદોની સરળ સમજ
ગઝલના ૩૦ છંદોના મતલા અને એક શેરનું કોષ્ટક પદ્ધતિ દ્વારા ગણવિભાજનનું લઘુ-ગુરુ સમજ સાથે અતિસરળ પ્રસ્તુતિકરણ.
5
ગઝલના તાલશાસ્ત્રની એક ઝલક
સંગીતના જુદા-જુદા તાલ અને ગઝલના જુદા-જુદા છંદો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતા ૨૨૦ થી વધુ ફિલ્મી ગીતોની યાદી પ્રસ્તુત કરતા બે અભ્યાસ લેખ.