Home

Welcome to my website.

My Research On

TaalShastra, ChhandShastra and KafiyaShastra of Ghazal

In Hindi & Gujarati

(1)

ग़ज़लधारा : ग़ज़ल का छंदशास्त्र एवं तालशास्त्र

ग़ज़ल का तालशास्त्र प्रस्तुत करने वाली यह एक ही पुस्तक होगी। इस पुस्तक में ग़ज़ल के छंदों (बहरों) को हिन्दी भाषा और उसकी लिपि के अनुरूप पद्यभार आधारित पद्धति से फ़िल्मी-ग़ैरफ़िल्मी गीत-ग़ज़ल के उदहारण के साथ समझाया गया है।

Download Link :-

https://ia800205.us.archive.org/14/items/GHAZALDHARAChhandShastraTaalShastraOfGhazalWithArticleOfMukhyaGaunPadyabhaarUdayShahJanuary2016770Kb/GHAZALDHARA%20%28ChhandShastra%20%26%20TaalShastra%20of%20Ghazal%29%20with%20Article%20of%20Mukhya%20%26%20Gaun%20Padyabhaar%20-%20Uday%20Shah%20%3D%20January-2016%20%28770%20kb%29.pdf

(2)

ग़ज़ल के छंदों में प्रयुक्त संधि के मुख्य और गौण पद्यभार

(संगीत के ताल के आधार पर)

इस अभ्यास लेख में ग़ज़ल के छंदों (बहरों) और उसमें प्रयुक्त संधि में निहित मुख्य और गौण पद्यभार की विस्तृत चर्चा की गई है। छंद/बहर में मुख्य पद्यभार के अंतर से छंद/बहर की प्रवाहिता को नापा जा सकता है।

Download Link :-

https://ia800205.us.archive.org/35/items/MukhyaGaunPadyabhaarOfSandhiInChhandOfGhazalUdayShahJanuary2016122Kb/Mukhya%20%26%20Gaun%20Padyabhaar%20of%20Sandhi%20in%20Chhand%20of%20Ghazal%20-%20Uday%20Shah%20%3D%20January-2016%20%28122%20kb%29.pdf

(3)

हिन्दी-उर्दू ग़ज़ल में क़ाफ़िया-व्यवस्था

इस अभ्यास लेख में ग़ज़ल के क़ाफ़ियाशास्त्र को हिन्दी भाषा और उसकी लिपि के अनुरूप नयी और बहुत ही सरल पद्धति से समझाया गया है।

Download Link :-

https://ia803100.us.archive.org/16/items/kafiya-vyavastha-in-hindi-urdu-ghazal-uday-shah-2021-06-26/Kafiya-Vyavastha%20in%20Hindi-Urdu%20Ghazal%20-%20Uday%20Shah%20%3D%202021-06-26.pdf

(1)

ગુજરાતી ગઝલનું છંદશાસ્ત્ર

આ પુસ્તકમાં ગઝલના છંદોને ગુજરાતી ભાષા અને એની લિપિને અનુરૂપ પદ્યભાર આધારિત પદ્ધતિથી ઉદાહરણ સહિત લઘુ-ગુરુ ચર્ચા સાથે સમજાવવામાં આવ્યા છે તથા ફિલ્મી-ગેરફિલ્મી ગીત-ગઝલના ઉદાહરણો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

Download Link :-

https://ia802804.us.archive.org/4/items/chhandshastraofgujaratighazal14032016/ChhandShastra%20of%20Gujarati%20Ghazal%20%3D%2014-03-2016.pdf

(2)

સંગીતના તાલના આધારે ગઝલના છંદોમાં પ્રયુક્ત સંધિના

મુખ્ય અને ગૌણ પદ્યભાર

આ અભ્યાસ લેખમાં ગઝલના છંદો અને અને એમાં પ્રયુક્ત સંધિના મુખ્ય અને ગૌણ પદ્યભારની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. છંદમાં મુખ્ય પદ્યભારના અંતર દ્વારા છંદની પ્રવાહિતાને માપી શકાય છે.

Download Link :-

https://ia601003.us.archive.org/15/items/MukhyaGaunPadyabhaarInChhandOfGhazalGujaratiUdayShah20170706/Mukhya%20%26%20Gaun%20Padyabhaar%20in%20Chhand%20of%20Ghazal%20%28Gujarati%29%20-%20Uday%20Shah%20%3D%202017-07-06.pdf

(3)

ગુજરાતી ગઝલમાં કાફિયા-વ્યવસ્થા

આ અભ્યાસ લેખમાં ગઝલના કાફિયાશાસ્ત્રને ગુજરાતી ભાષા અને એની લિપિને અનુરૂપ નવી અને ખૂબ જ સરળ પદ્ધતિથી સમજાવવામાં આવ્યું છે.

Download Link :-

https://ia904500.us.archive.org/19/items/kafiya-vyavastha-in-gujarati-ghazal-uday-shah-2021-06-26/Kafiya-Vyavastha%20in%20Gujarati%20Ghazal%20-%20Uday%20Shah%20%3D%202021-06-26.pdf

(4)

ગુજરાતી ગઝલનું કાફિયાશાસ્ત્ર

(ગુજરાતી-હિન્દી જેવી ભાષાને અનુરૂપ કાફિયાક્ષર આધારિત નવી અતિસરળ પદ્ધતિ)

Download Link :-

https://ia801508.us.archive.org/2/items/kafiya-shastra-of-gujarati-ghazal-uday-shah-2022-12-21/KafiyaShastra%20of%20Gujarati%20Ghazal%20-%20Uday%20Shah%20%3D%202022-12-21.pdf

(5)

ગઝલમાં કાફિયા-વ્યવસ્થાનો દેસીહિસાબ

કોઈપણ પ્રકારની શાસ્ત્રીય ચર્ચા વગર

અમૃત ‘ઘાયલ’ની ૧૨ ગઝલના મતલા દ્વારા

Download Link :-

https://ia904709.us.archive.org/20/items/desi-hisab-of-kafiya-vyavastha-in-ghazal-uday-shah-2022-12-26/DesiHisab%20of%20Kafiya-Vyavastha%20in%20Ghazal%20-%20Uday%20Shah%20%3D%202022-12-26.pdf

पाने को अपनी उम्र बहाते चले गए;

लोगों में उसको यूं ही लुटाते चले गए।

- उदय शाह

क़ाफ़िया-व्यवस्था : आकार+ते

छंद/बहर : गागां लग़ालगां लल़गागां लग़ालगां

(ऊपर बिंदी मुख्य पद्यभार और नीचे बिंदी गौण पद्यभार)

પામવાને કંઈક મેં હપ્તા ભર્યા છે;

જિંદગીના કટકે-કટકા મેં કર્યા છે.

- ઉદય શાહ

કાફિયા-વ્યવસ્થા : અકાર+ર્યા

છંદ : ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા ગાંલગ઼ાગા

(ઉપર ટપકું મુખ્ય પદ્યભાર અને નીચે ટપકું ગૌણ પદ્યભાર)

मनन क्या, कवन क्या, चलन क्या उदयका?

ग़ज़ल ही ग़ज़ल है, ग़ज़ल के सिवा क्या!

- उदय शाह

क़ाफ़िया-व्यवस्था : आकारांत

छंद/बहर : लगांग़ा लगांग़ा लगांग़ा लगांग़ा

(ऊपर बिंदी मुख्य पद्यभार और नीचे बिंदी गौण पद्यभार)

મનન શું, કવન શું, ચલન શુંઉદયનું?

ગઝલ છે! ગઝલ છે! ગઝલ છે! બીજું શું!

- ઉદય શાહ

કાફિયા-વ્યવસ્થા : ઉંકારાંત

છંદ : લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા લગાંગ઼ા

(ઉપર ટપકું મુખ્ય પદ્યભાર અને નીચે ટપકું ગૌણ પદ્યભાર)

मैं उदय शाह अपनी इस website की मुलाक़ात पर आपका स्वागत करता हूं। यह non-professional website है कि जिसका हेतु मुझे प्राप्त हुए ज्ञान का प्रचार और प्रसार करना ही है, ताकि महत्तम लोग मेरे ज्ञान का लाभ उठा सकें। इस website पर प्रकाशित की गई मेरी किसी भी साहित्यिक रचनाओं को या संगीत-रचनाओं को download करके (रचयिता के नाम का उल्लेख करके) आप non-professional हेतु के लिए कहीं पर भी प्रयोग कर सकते हैं जैसे कि internet के माध्यम से share कर सकते हैं, send कर सकते हैं, print कर सकते हैं, CD तैयार कर सकते हैं और चाहे तो इसकी print निकाल कर या CD तैयार करके रसिकजनों को भेज भी सकते हैं।

Uday Shah

‘Kusum’,

115/A, Dharmin Nagar,

Kabilpore,

Navsari – 396445,

Gujarat – India.

Phone : (M) +919428882632.

Website :-

https://sites.google.com/site/udayshahghazal/

Youtube Link:-

https://www.youtube.com/user/udaysshah10/videos