ડીવાઈન ડીસીપ્લીન
ડીવાઈન ડીસીપ્લીન
સ્વામિનારાયણ સર્વોપરી મહામંત્રનું લેખન કરનાર પર ભગવાન સ્વામિનારાયણ અનહદ રાજી થશે, તેવા દિવ્ય આશીર્વાદ આપણા વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પાઠવ્યા છે. ગુરુદેવના આ સંકલ્પને આપણે સૌ સાથે મળીને વધાવી લઈએ. મંડી પડો અને મહારાજની પ્રસન્નતાના ભાગી બનો ! દૈનિક જીવનમાં દૃઢ સંકલ્પ સાથે એક, બે અથવા આપની શ્રદ્ધા મુજબ પેજ ભરીને મંત્ર લેખન કરો અને મૂર્તિ સુખના અધિકારી બનો.