For regular updates keep watching Notice Board page.
Teaching Scheme of Semester 6:
સિવિલ એન્જીનિયરીંગ - સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને ઉપર મુજબ અલગ અલગ વિષયો આવે છે.
તેમાથી ડિઝાઇન ઑફ રીએનફોર્સ્ડ કોંક્રીટ સ્ટ્રક્ચર (Design of reinforced concrete structure) અપલાઇડ મિકેનિક્સ વિભાગ દ્વારા લેવામાં આવે છે અને બાકીના બધા વિષયો સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા લેવામાં આવે છે.
Project-II માં વિધ્યાર્થીઓએ વિવિધ ટોપિક પર પ્રોજેકટ કરવાનો રહેશે. તેમાં કોઈ લેકચર/લેબ/ટ્યુટોરિયલ આવશે નહીં.