For regular updates keep watching Notice Board page.
Teaching Scheme of Semester 2:
સિવિલ એન્જીનિયરીંગ - સેમેસ્ટર 2 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને ઉપર મુજબ અલગ અલગ વિષયો આવે છે.
પરંતુ, તેમાથી ફક્ત 2 વિષયો સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા લેવામાં આવે છે - બિલ્ડીંગ ડ્રોઈંગ (Building Drawing) અને સિવિલ એન્જીનિયરીંગ વર્કશોપ પ્રેક્ટિસ (Civil Engineering Workshop Practice).
આથી, બાકીના વિષયની માહિતી જે તે વિભાગ દ્વારા મેળવવાની રહેશે.