For regular updates keep watching Notice Board page.
11-03-2022
Webinar by Dr. Rajiv Bhatt on 14th March, 2022
સિવિલ વિભાગના સેમ ૬ ના વિદયાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરેલ છે. સૌ વિધાર્થીઓએ તા. 14-03-2022 ના સવારે 11:30 વાગે રૂમ નં. ૦૧ (Museum) માં હાજર રહેવું.
20-03-2022
For students of sem 1
Last chance to pay fees for remaining students for sem 1 GTU exams. Date Extended.
જેમને ફી ભરવાની બાકી છે તેમના માટે અંતિમ તક.
08-03-2022
Webinar by Er. Atul Sharma on 10th March, 2022
સિવિલ વિભાગના સેમ ૬ તથા સેમ ૪ના વિદયાર્થીઓ માટે ઓનલાઈન વેબીનારનું આયોજન કરેલ છે. સૌ વિધાર્થીઓએ તા. 10-03-2022 ના સવારે 11;30 વાગે Microsoft Teamsમાં જોડાવવું. લિન્ક - https://bit.ly/3HQInvv
02-03-2022
Webinar by Ms. Sunita Shinde on 07th March, 2022
સિવિલ વિભાગના સેમ ૬ તથા સેમ ૪ના વિદયાર્થીઓ માટે ઓનલાઈન વેબીનારનું આયોજન કરેલ છે. સૌ વિધાર્થીઓએ તા. 07-03-2022 ના બપોરે ૩ વાગે Microsoft Teamsમાં જોડાવવું. લિન્ક - https://bit.ly/3C4H7Uh
08-01-2022
આપણી સંસ્થામાં તારીખ 11/02/2022 શુક્રવારના રોજ સવારે 10.30 કલાકે કોવિડ વેક્સિનેશનનો બીજો ડોઝ વિદ્યાર્થીઓને આપવા સંસ્થા ખાતેના Chemical/IT Eng. બિલ્ડીંગમાં કાર્યક્રમનું આયોજન રાખેલ છે.
અગાઉ પ્રથમ ડોઝ જે વિધાર્થીઓએ લીધેલ છે તેઓને બીજો ડોઝ લેવા માટે આધારકાર્ડ અને જે મોબાઈલ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરેલું હતું તેની વિગત સાથે લઈને આવવાનું રહેશે.
જે વિદ્યાર્થીઓને પેહલો ડોઝ લેવાનો બાકી તેવા વિધાર્થીઓ પણ એવી શકે છે. પેહલો ડોઝ લેવા માટે તે તેઓએ પોતાના વાલીની બાંહેધરી પત્રક લાવવુ જરૂરી છે.
બાંહેધરી પત્રક આ સાથે સામેલ છે. આ બાંહેધરી પત્રક માત્ર પ્રથમ વેક્સિનેશન ડોઝ લેનાર વિદ્યાર્થીઓ માટે છે.
05-01-2022
02-02-2022
03-01-2022
14-12-2021
22-09-2021
22-09-2021
હાલમાં ત્રીજા (૩) સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ઓનલાઈન લેકચરમાં હાજરી ખુબ જ ઓછી જોવા મળી રહી છે. આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે જિ.ટી.યુ દ્વારા ટર્મ એન્ડ ની તારીખ જાહેર ના થાય ત્યાં સુધી નિયમિતપણે ઓનલાઈન કલાસીસ ભરવા સુચના આપવામાં આવે છે જેની સર્વે વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
22-09-2020
જે વિદ્યાર્થીઓને કોઈ પણ સેમેસ્ટરમાં મીડ સેમ પરીક્ષામાં બેકલોગ/ફેલ કે ગેરહાજર હોય તેના માટે રીમીડ પરીક્ષા અસાઈન્મેન્ટ તરીકે આપવાની રહેશે. નીચે આપેલ સેમેસ્ટર વાઈઝ લીંક પરથી અસાઈન્મેન્ટના પ્રશ્નો જે તે લાગુ પડતા વિષયના ડાઉનલોડ કરી લેવા અને તે ફાઈલ પેજમાં જવાબો લખી પી.ડી.એફ બનાવી નીચે આપેલ ગુગલ ફોર્મ ની લીંક પર અપલોડ કરવાના રહેશે.
અસાઈન્મેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૯/૨૦૨૦
અસાઈન્મેન્ટ અપલોડ કરવા માટેની ગુગલ ફોર્મ લીંક : https://forms.gle/FTgpxVA6KD1diYMM7
અસાઈન્મેન્ટના પ્રશ્નો વિષય વાઈઝ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે મુજબ છે.