For regular updates keep watching Notice Board page.
Teaching Scheme of semester 1:
સિવિલ એન્જીનિયરીંગ - સેમેસ્ટર 1 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને ઉપર મુજબ અલગ અલગ વિષયો આવે છે. જે તે વિષયની માહિતી જે તે વિભાગ દ્વારા મળી રહેશે:
મેથેમેટીક્સ (Mathematics), કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ (Communication skills in English), એપ્લાઈડ ફિઝીક્સ (Applied Physics) - GENERAL DEPARTMENT દ્વારા લેવામાં આવે છે.
એન્જીનિયરીંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ (Engineering Drawing and Graphics) - મિકેનિકલ વિભાગ દ્વારા લેવામાં આવે છે.
બેજીક્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (Basics of Information and Communication Technology) - IT વિભાગ દ્વારા લેવામાં આવે છે.
બેજીક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એંજીન્યરિંગ (Basics of Electrical and Electronic Engineering) - ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા લેવામાં આવે છે.