For regular updates keep watching Notice Board page.
Teaching Scheme of Semester 4:
સિવિલ એન્જીનિયરીંગ - સેમેસ્ટર 4 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને ઉપર મુજબ અલગ અલગ વિષયો આવે છે.
તેમાથી સ્ટૃક્ચરલ મિકેનિક્સ-II (Structural Mechanics-II) અને સોઇલ મિકેનિક્સ (Soil Mechanics) અપલાઇડ મિકેનિક્સ વિભાગ દ્વારા લેવામાં આવે છે અને બાકીના બધા વિષયો સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા લેવામાં આવે છે.