આ વેબ-સાઈટ નો ઉપયોગ અહીં સુચવેલ રીત મુજબ કરવામાં આવશે તો તેનો મહત્તમ લાભ મેળવી શકાશે.
1. સૌ પ્રથમ વેબ-સાઈટ નો માર્ગદર્શક નકશો જુઓ. આમ કરવાથી પૂરી પ્રક્રિયાનં વિહંગાવલોકન થઇ જશે.
2. આ વેબ-સાઈટ બનાવવાનો ઉદ્દેશ્ય સમજવો.
3. ત્યાર બાદ વિષય અનુક્રમણિકા ને અનુસરો. દરેક વિષયના નામ ઉપર ક્લિક કરવાથી જેતે વિષયના પેજ ઉપર જઈ શકાશે. વિષયનો ક્રમ તાર્કિક રીતે તૈયાર કરાયો છે જે અનુસરવાથી આગળ પાછળ જવું પડશે નહિ.
4. દરેક પેજ ઉપર વિષય રજૂઆત માં વાપરેલ ખાસ શબ્દ પ્રયોગ ઉપર ક્લિક કરવાની સુવિધા કરેલ છે. તે શબ્દ ઉપર ક્લિક કરી તેની સમજુતી મેળવી શકશો
5.દરેક પેજ ઉપર જેતે વિષય ને અનુલક્ષીને આગળ અને પાછળના પેજ ઉપર જવામાટે વ્યવસ્થા છે.