E-PATRIKA KKP MEHSANA YUVAKMANDAL
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ,મહેસાણા
આયોજીત
સ્થળ : રિયા હ્યુન્ડાઈ શોરૂમ ની બાજુમાં ,જલારામ મંદિર સામે ,સેલિબ્રેશન પાર્ટીપ્લોટ ની પાછળ ,હાઇવે રોડ ,મહેસાણા
: : કરશનભાઈ ધનજીભાઈ પોકાર પરીવાર : :
સહ-યોગી દાતા
મિનરલ વોટર ના દાતા
કર્મયોગ વુડન ઇન્ડસ્ટ્રીઝ
ભારત ટ્રેડીંગ
પટેલ ટીમ્બર
ટેનીસ બોલ દાતા
કૈલાશપતી સો મિલ
ભોજન તથા મંડપ ના દાતા
પાર્થ ડેકોર પ્રા. લી.
મીરા ઇન્ડસ્ટ્રીઝ
વિજય સો મીલ
શંકર વિજય ટિમ્બર માટૅ
અંબિકા વુડ પ્રોડક્ટ્સ
વિકાસ ઈલેક્ટ્રોનિક
તિરુપતિ ઈન્ડસ્ટ્રીઝ
કૈલાશ વુડ ઈન્ડસ્ટ્રીઝ
ભુવનેશ્વરી સો મીલ
શિવ શક્તિ ટિમ્બર માટૅ
જલારામ ટિમ્બર્સ
રામદેવ સો મીલ ( ઈશ્વરભાઈ )
શ્રી ઉમિયા પ્લાયવુડ ઇન્ડ
ભગવાન ટિમ્બર માટૅ
સીએસ્ટા લેમીનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ
શ્રીજી પેકેજીંગ
કચ્છ વિજય સો મીલ
મહાવીર ટ્રેડિંગ કંપની
ક્રિષ્ણા ઈનડસ્ટ્રીઝ
કૈલાશ સ્ટોન
ક્રિષ્ના સો મિલ
:: ટુર્નામેન્ટ ના નિયમો ::
૧
૨
૩
૪
૫
૬
૭
૮
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
ટુર્નામેન્ટ તા. ૨૦,૨૭,૩૦ ડીસેમ્બર ૨૦૧૮ અને ૦૩ જાન્યુઆરી ૨૦૧૯ રહેશે
ટુર્નામેન્ટ એન્ટ્રી ફી ૬૧૦૦ /- છે .આવનાર ટીમ તથા મહેમાનો માટે જમવા તથા ચા-પાણી વ્યવસ્થા આપવામાં આવશે.
દરેક મેચ ૧૬ ઓવર ની રહેશે , ફાઈનલ ૨૦ ઓવર ની રહેશે .
એક દાવ ૫૦ મિનીટ માં પૂર્ણ કરવાનો રહેશે .
દરેક બોલર વધુ મા વધુ ૪ ઓવર આખી શકશે. તેમજ ફાઈનલ મા ૫ ઓવર નાખી શકશે.
ઇનીગ દરમિયાન પ્રથમ ૩ ઓવર ફિક્સ પાવર પ્લે વખતે બે ખેલાડી સર્કલ ની બહાર રહી શકશે .
સમગ્ર મેચ ઈન્ટરનેશનલ નિયમ ના આધારે રમાડવામાં આવશે . છતાય વાદ વિવાદ થયે કમિટીનો નિર્ણય આખરી રહેશે.
ટુર્નામેન્ટ દરમિયાન ફોર્મ મા દર્શાવેલ ૧૪ ખેલાડી જ ભાગ લઈ શકશે,ટુર્નામેન્ટમા કચ્છ કડવા પાટીદાર સમાજ ના જ ભાઈઓ ભાગ લઇ શકશે .અન્ય ખેલાડીને ભાગ આપેલ ની જાણ થતા ટીમ ને ડીસ કવોલીફાય કરવામાં આવશે.
ટુર્નામેન્ટ આ ઉત્તર ગુજરાત ઝોન સમાજ ના જ ખેલાડી ભાગ લઇ શકશે
દરેક ટીમ માટે યુનિફોર્મ ફરજીયાત છે , અન્યથા ખેલાડી દીઠ ૫૦૦ /- રૂ દંડ થશે.
ટુર્નામેન્ટ દરમિયાન ફોર્મ મા દર્શાવેલ ૧૪ ખેલાડી જ ભાગ લઈ શકશે,એક ખેલાડી બીજી ટીમ મા ભાગ લઇ શકશે નહિ .માલુમ થશે તો સમગ્ર ટીમ ડીસ કવોલીફાય કરવામાં આવશે.
મેચના આપેલ સમય થી ૩૦ મિનીટ પહેલા આવનાનું રહેશે , મોડી આવનાર ટીમ અંગે નિર્ણય આયોજકો લેશે .
મેચ દરમિયાન આખરી નિર્ણય આમ્પયાર નો જ રહેશે . કોઈપણ દલીલ માન્ય ગણાશે નહિ ,કોઈપણ વાદ વિવાદ હોય તો આયોજન સમિતિ ને મળવું ,ચાલુ મેચ દરમિયાન કોઈ સભ્ય ગ્રાઉન્ડ મા જઈને દખલગીરી કરવાની કોશીષ કરશે તો તે ટીમ ને "બોયકોટ" કરવામાં આવશે અને તેની સામેની ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે .
ટુર્નામેન્ટનો હેતુ મનોરંજન તેમજ સમાજ ના ભાઈઓ મા ભાઈચારો તેમજ એકતા વધારવાનો હોઈ કોઈપણ નિર્ણય ને ન્યાયક્ષેત્ર માં પડકારી શકાશે નહિ.
ટુર્નામેન્ટમા કોઈપણ જાતના ફેરફાર કરવાનો હક્ક શ્રી મહેસાણા કચ્છ કડવા પાટીદાર યુવક મંડળને આધીન રહેશે.
રમત ગમત સમિતિ
ભવાન નાકરાણી
નવીન છાભૈયા
મહેન્દ્ર કાલરીયા
જગદીશ કાલરીયા
ઘનશ્યામ છાભૈયા
માઈક સમિતિ
કૌશિક કાલરીયા
રસોડા સમિતિ
હિમત નાકરાણી
નરેન્દ્ર પોકાર
વિઠ્ઠલ નાકરાણી
સુરેશભાઈ ગોગારી
ગ્રાઉન્ડ સમિતિ
નવીન છાભૈયા
સ્કોર તેમજ કોમેન્ટરી
મહેન્દ્ર કાલરીયા
ઘનશ્યામ છાભૈયા
અશોક ગોગારી
નીલેશ પોકાર
જયેશ નાકરાણી
તરુણ સેઘાણી
દીપક કાલરીયા
કીશોર સાંખલા
અમ્પાયર
રમેશ રામાણી
હીરાલાલ નાકરાણી
બાબુભાઈ ભગત
ગોપાલ કાલરીયા
હિંમત નાકરાણી
તરુણ સેંઘાણી
મંડપ સમિતિ
વિપુલ ગોગારી
સુનીલ છાભૈયા
હાર્દિક રામાણી
અમિત રામાણી