:: ઇન્ફોર્મેશન ડેસ્ક ::
સરસ્વતી સન્માન - 2025
દશેરા 02-10-2025 સવારે 9:00 કલાકે
દાતા :- મુળજીભાઈ રવજીભાઈ નાકરાણી પરિવાર
[પટેલ સો મિલ, તિરૂપતિ ઇન્ડ.]
હ. હરિભાઈ તથા અર્જુન ભાઈ
:: ઇન્ફોર્મેશન ડેસ્ક ::
સરસ્વતી સન્માન - 2025
દશેરા 02-10-2025 સવારે 9:00 કલાકે
દાતા :- મુળજીભાઈ રવજીભાઈ નાકરાણી પરિવાર
[પટેલ સો મિલ, તિરૂપતિ ઇન્ડ.]
હ. હરિભાઈ તથા અર્જુન ભાઈ
આપની સુવિધા અને કાર્યક્રમ ની તૈયારી ભાગ રૂપે આપેલ લિન્ક દ્વારા પરિણામ ફરજીયાત ઓનલાઈન મોકલવાના રહેશે.
ઝેરોક્ષ/પ્રિન્ટ કોપી આપવાની નથી.
ધોરણ 1 થી 9 સુધી દરેકે 60% ઉપર.
ધોરણ 10 થી કોલેજ તમામ 50% ઉપર
છેલ્લી તારીખ 09-09-2025 રહેશે .
હાલ નર્સરી/કેજી-01 માં ભણતા વિધાર્થી જેમનું પરિણામ નથી તેમનું રજીસ્ટ્રેશન પરિણામ વગર કરી શકાય છે.
ફોરમ અંગ્રેજી માં ભરવું.
* ખાસ સૂચના : *
સરસ્વતી સન્માન કાર્યક્રમ ની તૈયારી ભાગ રૂપે વિધાર્થી ના રજીસ્ટ્રેશન સત્વરે તા.૦૯-૦૯-૨૦૨૫ સુધી ફરજિયાત કરીને યુવકમંડળ ટીમ ને સહકાર આપશો.
શિક્ષણ અને પ્રચાર-પ્રસાર સમિતી
CONVINER-DIPAK KALARIYA
JOIN-CONVINER-MILAP PALNCHANI
ARTH SENGHANI
KALPESH NAKRANI
SANDIP NAKRANI
MUKESH NAKRANI
BHARAT KALARIYA
KARTIK BHAVANI
DARSHIL MAIYAT
JAY NAKRANI
TUSHAR SANKHALA
ROMIT SANKHALA
DILIP VAGHADIYA
DHAVAL MAIYAT