ઇન્ફોર્મેશન ડેસ્ક નવરાત્રી - ૨૦૨૫
માતાજી ની માંડવી સ્થાપન ૨૨-૦૯-૨૦૨૫ સવારે ૮:૩૦ કલાકે સમાજ ના દરેક સભ્યો ને નિમત્રંણ છે .
આરતી રોજ રાત્રે ૯:૦૦ કલાકે રહેશે , દરેક ફર્મ દીઠ ફક્ત બે વ્યક્તિ જ આરતી માં ભાગ લેશે.
વેશભૂષા : છઠ્ઠા નોરતે (પાંચમ) ૨૭-૦૯-૨૦૨૫ શનિવાર
સમાજનું ભરણું આઠમું નોરતું (સાતમ ) ૨૯-૦૯-૨૦૨૫ સોમવાર ના ઓફિસ માં જમા કરાવશો .
સમાજ વાર્ષિક ભરણ ની ગણતરી માટે આપના ફર્મ ની સંખ્યા ઓનલાઈન ૧૮-૦૯-૨૦૨૫ સાંજે ૬:૦૦ સુધી લિન્ક દ્વારા નોંધાવી આપસો .
દશેરા: ભોજન માટે સંખ્યા રજીસ્ટ્રેશન તા.૨૮-૦૯-૨૦૨૫ ૬:૦૦ સાંજે સુધી ઓનલાઈન લિન્ક દ્વારા કરવું.
દશેરા : સરસ્વતી સન્માન ૦૨-૧૦-૨૦૨૫ ૯:૩૦ કલાકે