Cricket-2025-26 , સરદાર પટેલ સ્ટેડિયમ (મહાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ )
25 DEC-2025 | 01,03,04,08 JAN-2026
Cricket-2025-26 , સરદાર પટેલ સ્ટેડિયમ (મહાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ )
25 DEC-2025 | 01,03,04,08 JAN-2026
દાતા આવકાર્ય છે SPONSORS WELCOME
મેન સ્પોન્સર 75000/-
કો. સ્પોન્સર 25000/-
બેનર 5000/- -SIZE 6X4
નેશનલ ટ્રાન્સપોર્ટ કેરિયર,ઊંઝા-હ્.મિલાપ પાંચાણી
પાટીદાર ટ્રેડિંગ,અમદાવાદ-હ્.મિલાપ પાંચાણી
શ્યામ માર્કેટિંગ, મહેસાણા-હ્. નટવર નાકરાણી
અમરપુરી ઇન્વેસ્ટમેન્ટ,મહેસાણા-હ્.મિલાપ પાંચાણી
ઓમ લેમિનેટ,મહેસાણા-હ્. જયેશ-નાકરાણી
અદિતી ઇન્સોરેન્સ,નંદાસણ/કલોલ-હ. મિલાપ પાંચાણી
વિપુલ જ્વેલર્સ -હ.કિર્તી કાલરીયા
ગુડલક ઇન્ટરનેશનલ ,મહેસાણા,હ. જયેશ નાકરાણી
પ્રેસીટેક સૉ ઇન્ડસ્ટ્રીઝ,અમદાવાદ-હ.દિલીપ વાઘડિયા
શ્રી પંચોલી મોટર ટ્રાન્સપોર્ટ,અમદાવાદ હ.દિલીપ વાઘડિયા
જયવીર સેલ્સ & સર્વિસ - હસ્તે વુડવીન ઇન્ડસ્ટ્રીઝ
મુકેશ રોડવેઝ, મહેસાણા-હસ્તે - વુડવીન ઈન્ડસ્ટ્રીઝ
ટેનિસ બોલ ના સ્પોન્સર 8000/-
મહાકાળી ટીમ્બર એન્ડ ટ્રેડિંગ ,કડવાસણ
હ્,જીગ્નાબેન લક્ષ્મણભાઈ લીંબાણી
મિનરલ વોટર પાણી ના સ્પોન્સર 5100/-
કૃષ્ણ સૉમિલ,મહેસાણા,હરિભાઇ પાંચાણી
ડ્રીન્કસ્ટોલી 5100/-
જે. ડી. પેપર,ઝૂલાસણ,જેન્તીભાઈ સાંખલા
ભોજન ના સહયોગી દાતા 2100/-
MPL Team Sponsor
CHETAK-RECENT
WELCOME
RAGHUVANSHI-TIGER
HIMALAY
NO-NAME-DARSHAN-PANCHANI
MPL 10 TEAM વહેલા તે પહેલા ના ધોરણે લેવામાં આવશે .
12000 ટીમ એન્ટ્રી ફી
3000 આઈકોન પ્લેયર
દાતા અને MPL ટીમ નોંધવા માટે
ભાવેશ સેંઘાણી : 9924180280
મુખ્ય ટુર્નામેન્ટ ટિમ રજીસ્ટ્રેશન [ઉત્તર ગુજરાત ]- 12 ટીમ
નોંધ : મુખ્ય ટુર્નામેન્ટ ટિમ રજીસ્ટ્રેશન પૂર્ણ થયેલ છે .
MAIN TOURNAMENT TEAMS
ખેરવા ઈલેવન હસ્તે અર્થ સેંઘાણી
આંબલીયાસણ ઈલેવન હસ્તે કમલેશ વાગડીયા
ઊંઝા ઇલેવન હસ્તે સોહમ સેંઘાણી
વિસનગર A ઇલેવન-હસ્તે ભરત લીંબાણી
એકતા ઇલેવન,ગોઝારીયા-હ્. ખુશાલ જબુવાણી
કુકરવાડા હસ્તે અરવિંદ પજવાણી
રામદેવ ઈલેવન, કડી હસ્તે રાજ માકાણી
કલોલ ઈલેવન, કલોલ હસ્તે કૃણાલ ભાઈ
વિસનગર B હસ્તે. ધર્મેન્દ્ર સેંઘાણી
વિનાયક ઇલેવન- માણસા. હસ્તે ભાવિન ભાઈ
સુપર ઈલેવન મહેસાણા - હસ્તે જયેશ નાકરાણી
સુપર ડુપર ઇલેવન મહેસાણા હસ્તે મિલાપ પાંચાણી
.
ઉત્તર ગુજરાત રિજિયનના તમામ યુવામંડળ ના સહકાર બદલ આભાર ....
સંપર્ક સ્પોર્ટ કન્વીનર
જયેશ નાકરાણી
9722773392
MPL ઓક્શન માટે ખેલાડી રજીસ્ટ્રેશન વહેલા તે પહેલા ના ધોરણે ઓનલાઈન ચાલુ છે .
મહેસાણા સમાજ ના સભ્ય હોવા જરૂરી
MPL માટે ઉમર 15 વર્ષ ઉપર રહેશે ..
ટુર્નામેન્ટ તારીખ 25-12-2025 થી 8-1-2026 સુધીની રહેશે.
● ટોટલ 10 ટીમ થી ટુર્નામેન્ટ રમવાની રહેશે.
● ટૂર્નામેન્ટનું ફોર્મેટ લીગ મેચનું રહેશે. જેમાં 2 ગ્રુપ બનાવામાં આવશે દેરક ટીમ ને પોતાના ગ્રુપ ની ટીમ સાથે 3 મેચ રમવાની રહેશે.
● પોઈન્ટ ટેબલ મુજબ 4 ટીમો વચ્ચે સેમી ફાઈનલ રમાશે.
● બન્ને સેમી ફાઈનલ મેચ ની વિજેતા ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
● દરેક મેચ 6 ઓવર ની રહેશે.
● 15 વર્ષ થી ઉપર ના સભ્ય ટુર્નામેન્ટ માં ભાગ લઈ શકાશે.
● ઓક્શન દ્વારા ટીમ ના ખેલાડી લેવામાં આવશે. ઓક્શન DTAE : 17/12/2025
● દરેક ટીમને 8 ખેલાડીથી રમવાનું રહેશે. કોઈ અવેજી ખેલાડી રાખવામાં આવશે નહિ. (મહેસાણા યુવક મંડળ નો સભ્ય)
● એક મેચનો ટાઈમ 20-5-20 નો રહેશે.
● ઈન્ટરનેસનલ નિયમો મુજબ મેચ રમવાની રહેશે.
● દરેક ટીમ માટે યુનિક ડ્રેસ કોડ ફરજિયાત રહેશે
● મેચના આપેલ સમય થી ૧૫ મિનીટ પહેલા ટીમ હાજર થસે , મોડી આવનાર ટીમ અંગે નિર્ણય આયોજકો લેશે .
● મેચ દરમિયાન આખરી નિર્ણય આમ્પયાર નો જ રહેશે . કોઈપણ દલીલ માન્ય ગણાશે નહિ ,કોઈપણ વાદ વિવાદ હોય તો આયોજન સમિતિ ને મળવું ,ચાલુ મેચ દરમિયાન કોઈ સભ્ય ગ્રાઉન્ડ મા જઈને દખલગીરી કરવાની કોશીષ કરશે તો તે ટીમ ને "બોયકોટ" કરવામાં આવશે અને તેની સામેની ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવશે .
● ટુર્નામેન્ટમા કોઈપણ જાતના ફેરફાર કરવાનો હક્ક શ્રી મહેસાણા કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજક સમિતિ આધીન રહેશે.
ટુર્નામેન્ટ તારીખ 25-12-2025 થી 8-1-2026 સુધીની રહેશે.
● ટોટલ 12 ટીમ થી ટુર્નામેન્ટ રમવાની રહેશે.
● ટૂર્નામેન્ટનું ફોર્મેટ લીગ મેચનું રહેશે. જેમાં દેરક ટીમ ને 2 મેચ રમવાની રહેશે.
● પોઈન્ટ ટેબલ મુજબ ટોપ 4 વચ્ચે સેમી ફાઈનલ રમાશે.
● બન્ને સેમી ફાઈનલ મેચ ની વિજેતા ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
● લીગ મેચ 10 ઓવર ની રહેશે. સેમી ફાઈનલ 12 ઓવર અને ફાઈનલ 14 ઓવર ની રહેશે.
● લીગ મેચ માં 2 જ બોલર વધુ માં વધુ 3 ઓવેર નાખી શક્શે.
● સેમિફાઇનલમાં દરેક બોલર વધુમાં વધુ ત્રણ ઓવર નાખી શકશે
● ફાઈનલ મેચ માં 2 જ બોલર વધુ માં વધુ 4 ઓવેર નાખી શક્શે
● ટોટલ 15 ખેલાડી ના રજીસ્ટ્રેશન કરવાના રહશે. દરેક ટીમને 11 ખેલાડીથી રમવાનું રહેશે. 4 અવેજી ખેલાડી રહેશે. (UGR નો સભ્ય)
● ઈન્ટરનેસનલ નિયમો મુજબ મેચ રમવાની રહેશે.
● ટુર્નામેન્ટનો હેતુ મનોરંજન તેમજ સમાજ ના ભાઈઓ મા ભાઈચારો તેમજ એકતા વધારવાનો હોઈ કોઈપણ નિર્ણય ને ન્યાયક્ષેત્ર માં પડકારી શકાશે નહિ.