સમાજ વસ્તી પત્રક માં નામ ઉમેરવા કે રદ કરવા ઓનલાઈન અરજી કરવા માટે
સમાજ ના વાર્ષિક ભરણા માટે આપના પરિવાર ની સભ્ય સંખ્યા માં સુધારો હોય તો આપેલ લિન્ક દ્વારા સભ્ય ઉમેરવા કે રદ કરવા માટે અરજી કરી આપસો .
ખાસ નોંધ
પ્રથમ આપના પરિવાર ના સભ્ય -યાદી આપેલ લિન્ક દ્વારા જોઈ લેશું.
સમાજ ના વાર્ષિક હિસાબ સમયસર તૈયાર કરી શકાય તે માટે સભ્ય ઉમેરવા /રદ કરવા માટે છેલ્લી તારીખ ૦૫-ઑક્ટો-૨૦૨૬ સુધી અરજી કરી આપવી . . આભાર ....