:: પ્રસંગ સંખ્યા રજીસ્ટ્રેશન ઇન્ફોર્મેશન ડેસ્ક ::
ઉત્તર ગુજરાત ઝોન સમાજ વાર્ષિક સાધારણ સભા
સંખ્યા રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ 08-12-2025 સોમવાર સાંજે 6:00 સુધી
આપના રજીસ્ટ્રેશન માં સુધારા /અપડેટ માટે ફરી થી રજીસ્ટ્રેશન કરવું . જૂની એન્ટ્રી માં જ આપોઆપ સુધારો થઈ જશે.