Logo Competition
Logo Competition
આપણી સમાજ, મહિલામંડળ અને યુવકમંડળ માટે લોગો બનાવવા ના રહેશે.
લોગો નામ આ મુજબ રહેશે.
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ,મહેસાણા
શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલામંડળ,મહેસાણા
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવકમંડળ,મહેસાણા
દરેક લોગો માટે યોગ્ય ટેગ લાઇન આપ ઉમેરી શકશો.
વિજેતા લોગો ડિઝાઇન કરનાર ને 1100/- ઈનામ આપવામાં આવશે.
મહેસાણા સમાજ,મહિલામંડળ કે યુવકમંડળ ના કોઈપણ સભ્ય આ લોગો સ્પર્ધા માં ભાગ લઈ શકશે .
ફોર્મ માં jpg અપલોડ કરી આપશો , પછી જરૂર મુજબ વિજેતા એ ઓરિજિનલ વેક્ટર ફાઇલ ફોર્મેટ આપવાના રહેશે.
લોગો સબમિટ કરવા માટે છેલ્લી તારીખ 20-Sep-2025 રહેશે .