સાહિત્ય અને સંસ્કૃતિનો અભિનવ સમન્વય
કંકાવટી સાંસ્કૃતિક મંડળ
જ્યાં કંકાવટીનો તટ હોય છે ;
એ જગાએ આપણી જમાવટ હોય છે !
ઊંચકી શકાય તો તમે બિન્દાસ્ત ઉંચકો;
આ કવિતા એક ઘૂંઘટ હોય છે !
શુદ્રતાને એમ પડકારો નહિરામની સાથે જ કેવટ હોય છે ! --કવિ શ્રી દીપક ત્રિવેદી