Post date: Oct 23, 2021 6:59:3 PM
એક સાથે ચાર ચાર આનંદની વાતો વહેંચવાનો અવસર મળ્યો છે મને.
ભારતમાં ૧૦૦ કરોડ વેક્સિન પુરી થઇ એ પ્રસંગે એક ગીત લખવા મળ્યું અને કૈલાશ ખેર એ ખુબ સુંદર અવાજ આપ્યો તેની લિંક 👇🏻
https://youtu.be/p4v1wgsF8dk
આ અવસરે news18 એ મારો આર્ટિકલ કર્યો તેની લિંક 👇🏻
https://www.news18.com/news/india/wanted-to-reflect-indian-values-songwriter-on-penning-lyrics-to-mark-indias-one-billion-vaccine-milestone-4344908.html
અને સાથે National television ઉપર CNN NEWS 18 પર મારો ઇન્ટરવ્યુ થયો તેની લિંક 👇🏻
https://www.youtube.com/watch?v=HwoJtboiCas
અને ચોથો આનંદ તમે કોઇને પણ ફોન કરશો ત્યારે સંભળાશે... કોવિડની નવી કોલરટ્યુન મારા અવાજમાં... 🙈🙈
@ Parth Tarpara is the alumni of Power Electronics Engineering.