2nd Semester Parent's meeting notice
2ND SEM STUDENTS NOTICE
EXTRA CLASS TIME TABLE
NOTICE FOR WOMEN'S DAY
NOTICE
Academic Calendar
VIVA/ PRATICAL TIME TABLE FOR 3RD SEMESSTER
MST WINTER-2021 TIMETABLE
EXTRA CLASS TIME TABLE FOR 1ST SEMESTER WEAK STUDENTS
MAKE UP CLASS NOTICE FOR WEAK STUDENTS
EXTRA CLASS TIME TABLE FOR 6TH SEMESTER WEAK STUDENTS
6th Semester Time Table
1st Semester Time Table
સર બી. પી. ટી. આઇ., ભાવનગર
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
તા. ૨૮/૦૯/૨૦૨૧
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.માપ્રથમ વર્ષ-૨૦૨૧ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓ માટે ઓરીયેન્ટેશન પ્રોગ્રામ -૨૦૨૧ નું આયોજન નીચે મુજબ કરેલ છે તેમાંદરેક વિદ્યાર્થીનીઓએ ફરજીયાત ઓનલાઈન જોઈન કરી હાજરી આપવી.
તારીખ સમય સત્ર માધ્યમ
બુધવાર
૨૯/૦૯/૨૦૨૧ બપોરે ૧૧:૦૦ થી ૧૨:૩૦ ૧ Microsoft team
Joining link:
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
MAKEUP CLASS FOR 6TH SEMESTER WEAK STUDENTS
WINTER MST-2021
Make up Class notice
STUDENT NOTICE
Makeup class notice for weak students
Extra class timetable 3rd semester
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
તા. ૧૬/૦૮/૨૦૨૧
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની ત્રીજા તથા પાંચમાં સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૭ ઓગસ્ટ ‘National Handloom day’ નિમીત્તે “Handloom Article Making Competition” તથા ૨૨/૦૮/૨૦૨૧ ના રોજ રક્ષાબંધન નિમીત્તે “Rakhi Making Competition” નુ આયોજન કરવામાં આવ્યુ છે, તો તેમાં દરેક વિધ્યાર્થીનીઓને ઉત્સાહથી ભાગ લેવા જણાવવામાં આવે છે. સ્પર્ધાના નિયમો તથા અન્ય વિગતો આ સાથે આપવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ત્રીજા સેમેસ્ટરમાં સોલંકી ટીશા તથા પાંચમાં સેમેસ્ટરમાં ધોળકીયા હેતવી પાસે નામ નોંધાવવા જણાવવામાં આવે છે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
સ્પર્ધાના નિયમો
“Handloom Article Making Competition”
૧. સ્પર્ધા માટે ફ્ક્ત એક જ આર્ટીકલ બનાવવાનું રહેશે.
૨. આર્ટીકલ ખાદીમાંથી બનાવવાનું રહેશે.
૩. આર્ટીકલ સિલાઈ મશીનથી કે હાથથી સીવીને બનાવી શકાશે.
૪. આર્ટીકલના ડેકોરેશન માટે સરફેઈસ એમબ્લીશમેંટની રીતો જેવીકે એમ્બ્રોઈડરી,પેઈંટીંગ,લેસ, બીડ વગેરેમાથી કોઈપણ રીતનો ઉપયોગ કરી શકાશે.
૫. હેન્ડ બેગ, પાઊચ, મોબાઈલ કવર, વોટર બોટલ કવર, લેપટોપ બેગ જેવુ કોઈપણ આર્ટીકલ બનાવી શકાશે.
૬. આર્ટીકલ નો ફોટો પાડીને આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
“Rakhi Making Competition”
૧. સ્પર્ધા માટે ફ્ક્ત એક જ રાખડી બનાવવાની રહેશે.
૨. રાખડી કોઈપણ મટીરીયલમાંથી બનાવી શકાશે..
૩. રાખડી ડેકોરેશન માટે સરફેઈસ એમબ્લીશમેંટની રીતો જેવીકે એમ્બ્રોઈડરી,પેઈંટીંગ,લેસ, બીડ વગેરેમાથી કોઈપણ રીતનો ઉપયોગ કરી શકાશે.
૫. રાખડી નો ફોટો પાડીને આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
નોંધ: બંને સ્પર્ધાઑના ફોટોગ્રાફ્સ તા.૨૨/૦૮/૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં studentcacddmbpti@gmail.com પર મેઈલ કરવાના રહેશે. સાંજે ૬:૦૦ વાગ્યા પછી આવેલ એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહી.
MST result 5th semester
https://drive.google.com/file/d/1SCKVvzw5RS-wWjVcuRk064eREt_S_SpH/view?usp=sharing
3rd semester weak students extra class Timetable
https://drive.google.com/file/d/1_FiBoN8w4p1LVNfRVv51jElU2aGjEaZu/view?usp=sharing
3rd semester Timetable
https://drive.google.com/file/d/1fdf3WvbmhActeip37hsDhUDCGpl7ghcF/view?usp=sharing
Practical exam Time Table Semester 2nd 2021
https://drive.google.com/file/d/1qNJ-lK0X1jN2zG9q0iZcCcMFXLaiuqwn/view?usp=sharing
MST Time Table Semester 5th 2021
https://drive.google.com/file/d/1JibJiUutXa8oFSxGhkQPXtYdPyCeG8yj/view?usp=sharing
સીએસીડીડીએમ વિભાગ
સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટયુટ,
ભાવનગર
તા. ૧૪/૭/૨૧
નોટીસ
આથીસીએસીડીડીએમ વિભાગની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે શિક્ષણ વિભાગની સૂચના મુજબ તા. ૧૫/૦૭/૨૧ થી ઓફલાઈન(પ્રત્યક્ષ) શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું હોવાથી તા.૧૨/૦૭/૨૦૨૧ નાં રોજ મોકલેલ લિંકમાં ઓફલાઈનનો વિકલ્પ પસંદ કરેલ વિદ્યાર્થીનીઓએ આ સાથે સામેલ શિક્ષણ વિભાગના પરીપત્રની સુચનાના મુદા નં-૪ મુજબ covid-19 ની વેકસીન નો પ્રથમ અથવા બંને ડોઝ લીધેલા હોય તથા વાલીની સંમતી ધરાવતા હોય તેવી વિદ્યાર્થીનીઓએ જ આ સાથે સામેલ બાંહેધરી પત્રક સાથે લઇ તા. ૧૫/૦૭/૨૦૨૧ થી સંસ્થા ખાતે આવવાનું રહેશે.
ખાતાના વડા
સીએસીડીડીએમ વિભાગ
સર ભાવસિંહજી પોલીટેકનીકઈન્સ્ટીટયુટ,ભાવનગર
6th Semester Result
MST RESULT SECOND SEMESTER
MAKE UP LECTURE NOTICE AND TIME TABLE FOR SECOND SEMESTER
તા. ૦૧/૦૧/૨૦૨૧
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગમાં અભ્યાસ કરતી નીચે મુજબની વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓ માટે તારીખ ૦૨/૦૧/૨૦૨૧ ને શનિવાર બપોરે ૩:૦૦ કલાકે ઓનલાઈન Microsoft teamમાં વાલી મિટિંગનુ આયોજન કરેલ છે. જેમાં વિદ્યાર્થીનીઓની પ્રગતિ અને નિયમિતતા અંગે ચર્ચા કરવાની હોવાથી વિદ્યાર્થીનીઓએ તથા વાલીઓ એ ફરજીયાત જોઈન કરી હાજરી આપવી.
૧. આહુજા રેખા
૨. ગોહિલ જાનકી
૩. સરતાનપરા રિધ્ધિ
૪. પરમાર ગાયત્રી
૫. પટેલ અંજલી
૬. પીઠવા અંજલી
૭. સરવૈયા સંધ્યા
૮. સોલંકી પૂજા
૯. જીન્જુવાડીયા માનસી
૧૦. ગોહેલ મીરાં
૧૧. મલાડા શીફા બાનું
૧૨. સોલંકી તુલસી
૧૩. ગોહેલ દ્રષ્ટી
૧૪. જોષી દર્શના
૧૫. મહાજન રૂપાલી
૧૬. ચૌહાણ કરિશ્મા
૦૪/૦૧/૨૦૨૧
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગની વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે ચાલુ વર્ષ દરમિયાન વિદ્યાર્થીનીઓને લગતા એકેડેમિક તથા નોન એકેડેમિક પ્રશ્નોનાં નિરાકરણ / ગાઇડન્સ માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ માટે નીચે મુજબ ના ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે.
અ.નં. ફેકલ્ટીનું નામ સંપર્ક કરનાર વિદ્યાર્થીનીઓનું વર્ષ રીમાર્ક
૧ ડો. પી.એ.આચાર્ય પ્રથમ
૨ ડો. પી.જે.વિરાણી તૃતીય
૩ શ્રીમતિ એમ.એમ. દેથા દ્વિતીય
નોટિસ
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવ અને જીટીયુના સર્ક્યુલર ને અનુલક્ષીને ડિપ્લોમા અંતિમ સેમેસ્ટર ૬ માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માટે ઓફલાઇન (ભૌતિક) શૈક્ષણિક કાર્ય શરૂ કરાવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ છે. તે બાબત જે વિધ્યાર્થીનીઓએ ઓફલાઇન (ભૌતિક) શૈક્ષણિક કાર્યની પસંદગી કરેલ છે તેઓ નું શૈક્ષણિક કાર્યતા.૧૫/૦૧/૨૦૨૧ થી શરુ થશે. તેઓએ નીચેના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
(૧) COVID-19 ની હેલ્થ કેરના નિયમો નું ચુસ્ત પણે પાલન કરવાનુંરહેશે.
· બે વિધ્યાર્થીનીઓ વચ્ચે ૬ ફૂટ નું અંતર જાળવવું.
· ફેસ માસ્ક ફરજીયાત પહેરવું.
· હેન્ડ સેનીટાઈઝર સાથે રાખી જરૂર હોય ત્યારે ઉપયોગ કરવો.
· જ્યાં ત્યાં થુકવું નહિ.પોતાની વસ્તુઓ અલગ રાખવી. જેમ કે વોટર બોટલ ,બેગ, લંચ બોક્ષ વગેરે.
(૨) જે વિધ્યાર્થીનીઓએ ઓફલાઇન (ભૌતિક) શૈક્ષણિક કાર્યની પસંદગી કરેલ છેતેઓએ પોતાના વાલીની ઓરીજીનલ બાહેંધરી વિભાગમાં જમા કરાવવાની રહેશે. અને તેઓએ વિભાગમાંથી આપેલ સહી સિક્કા કરેલી પોતાના વાલીની બાહેંધરી સાથે રાખવાની રહેશે અને દરરોજ આવતા જતા સિક્યુરિટીને બતાવવાની રહેશે.
(૩) જે વિધ્યાર્થીનીઓએ બંને વિકલ્પ ફોર્મ ભરેલ હોય તો, તેઓનો ઓનલાઇન શૈક્ષણિક કાર્યનો વિકલ્પજ માન્ય ગણવામાં આવશે.
(૪) જે વિધ્યાર્થીનીઓgooglelink ભરવાથી વંચિત રહી ગયા હોય તેઓ પાંચમાં સેમેસ્ટર ની GTU ની પરીક્ષા પૂર્ણ થયા બાદ નવેસર થી વિકલ્પ માટે જાણ કરવામાં આવશે. .
ખાતાના વડા
તા. ૧૯/૧/૨૦૨૧
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગની પ્રથમ,ચોથા તથા છઠ્ઠા સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે અત્યારે કોરોનાકાળમાં લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે અને લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા માટે “પૌષ્ટીક વાનગી સ્પર્ધા” નુ આયોજન પ્રજાસતાક દિન નિમીત્તે તા.૨૬/૦૧/૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યુ છે, તો તેમાં રસ ધરાવતી વિધ્યાર્થીનીઓએ તા.૨૨/૦૧/૨૦૨૧ સુધીમાં પોતાના નામ નીચે જણાવેલ વિધ્યાર્થીનીઓ પાસે નોંધાવી દેવા. નીચે દર્શાવેલા નિયમોનુસાર સ્પર્ધા માં ભાગ લઈ શકાશે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
નામ નોંધાવવા માટે:
સેમ.૧-મકવાણા સાક્ષી
સેમ.૪-ધોળકીયા હેતવી
સેમ.૬-ત્રિવેદી સારંગી
સ્પર્ધાના નિયમો
“પૌષ્ટીક વાનગી સ્પર્ધા”
૧. વાનગી મૌલિક હોવી જોઈએ.
૨. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વાનગીમાં વિટામીન સી અને ઝીંકનું પ્રમાણ વધારે હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે.
૩. વાનગી બનાવવા માટે લોકલ અને સિઝનલ સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે.
૪. વાનગી ઓછા ખર્ચે બનાવી શકાય તેવી હોવી જોઈએ.
૫. વાનગી બનાવવાની પ્રક્રિયા દરમ્યાન પૌષ્ટીક તત્વોનો નાશ ન થાય તેની કાળજી રાખવાની રહેશે.
૬. વાનગી બનાવવા માટે ૩૦ મિનિટ થી વધારે સમય ન લાગવો જોઈએ.
૭. બનાવેલ વાનગીનું નામ અને કલર ફોટોગ્રાફ, વાનગી બની રહી હોય તેનો ફોટોગ્રાફ, વાનગીને સજાવેલ હોય તેવો ફોટોગ્રાફ, પરફેક્ટ માપ સાથેનું સામગ્રીનું લીસ્ટ અને બનાવવાની રીત આપવી જરૂરી છે.
૮. ફોટો ઈમેજ માં ક્લેરીટી હોવી જોઈએ.
૯. મેઈલ માં કમ્પાઈલ કરેલી એક જ વર્ડ ફાઈલ અપલોડ કરવાની રહેશે. જેમાં ફોટોગ્રાફ અને દરેક ડીટેઈલ્સ આવી જવી જોઈએ.
નોંધ:
સ્પર્ધાનો ફોટોગ્રાફ તા.૨૬/૦૧/૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં studentcacddmbpti@gmail.com પર મેઈલ કરવાના રહેશે. સાંજે ૬:૦૦ વાગ્યા પછી આવેલ એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહી.
19/1/2021 1ST SEMESTER TIME TABLE
29/1/2021
WEBINAR: ' A KEY WAY TO SUCCESS'
તા. ૬/૨/૨૦૨૧
વિધ્યાર્થી નોટીસ
આથી પહેલા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓ ને જણાવવાનું કે હાલમાં સંસ્થા ખાતે જીટીયુ પરીક્ષા તથા ચુંટણીની કામગીરી માટે સંસ્થાનું બિલ્ડીંગ ફાળવેલું હોવાથી સરકારશ્રી ના SOP મુજબ બેઠક વ્યવસ્થા ન હોવાથી પહેલા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય તા. ૨/૩/૨૦૨૧ સુધી ઓનલાઈન ચાલુ રાખવામાં આવશે. અને તા. ૩/૩/૨૦૨૧ થી ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. જેની દરેક વિધ્યાર્થીનીઓએ નોંધ લેવી.
ખાતાના વડા
સીએસીડીડીએમ વિભાગ
સર બીપીટીઆઈ, ભાવનગર
1ST SEMESTER MST RESULT WINTER 2020-21
1 ST SEMESTER -LIST OF STUDENT LESS THAN 40% MARKS IN MST
5/2/2021
Make up Lecture Time Table for 1st semester weak students
5/2/2021
1 semester practical exam timetable
Women's Day Celebration notice
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
તા. ૪/૦૩/૨૦૨૧
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગની પહેલા, ચોથા તથા છઠ્ઠા સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૮/૦૩/૨૦૨૧ ના રોજ ‘Women’s day’ નિમીત્તે ઓનલાઇન સ્પર્ધાઓ તથા અન્ય એકટીવીટીનુ આયોજન કરવામાં આવ્યુ છે. વિધ્યાર્થીનીઓ એ સ્પર્ધાના નિયમો અનુસાર સ્પર્ધા અને એકટીવીટીમાં ભાગ લેવાનો રહેશે. દરેક વિધ્યાર્થીનીઓને ઉત્સાહથી ભાગ લેવા જણાવવામાં આવે છે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
સ્પર્ધાના નિયમો
“Essay writing Competition” (નિબંધ સ્પર્ધા)
નિબંધ સ્પર્ધાનો વિષય: ૧. આર્થિક વિકાસમાં સ્ત્રીઓનો ફાળો
૨. મારા જીવનમાં સ્ત્રીનું મહત્વ
૧. સ્પર્ધા માટે કોઈપણ એક જ વિષયમાં નિબંધ લખવાનો રહેશે.
૨ નિબંધ ૨૫૦ શબ્દોમાં અને સુવાચ્ય અક્ષરે લખવાનો રહેશે.
૩. પેપર પર ડાબી બાજુ નીચેની તરફ તમારું નામ, એનરોલમેંટ નંબર અને સેમેસ્ટર લખવાનું રહેશે.
૪. નિબંધ લખીને ફોટો પાડીને આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
“Best out of Waste Competition”
૧. કાપડ, કલરીંગ દોરા, પુંઠા, બટન્સ, ઊન, છીપલા, ફેબ્રીક કલર વગેરે જેવી અન્ય નકામી ચીજવસ્તુઓનો જ ઊપયોગ કરવાનો રહેશે.
૨.મટીરીયલ ભેગું કરીને રાખવાનું રહેશે અને on the spot જે article બનાવવાનું કહેવામાં આવે તે બનાવવાનું રહેશે.
૩.Article ને plain પેપર પર મુકી ફોટો પાડવાનો રહેશે. પેપર પર ડાબી બાજુ નીચેની તરફ તમારું નામ, એનરોલમેંટ નંબર અને સેમેસ્ટર લખવાનું રહેશે.
૪. બનાવેલ articleનો સ્વચ્છ ફોટો પાડી, આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
૫. સ્પર્ધાનો સમય તા.૮/૩/૨૧ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ નો રહેશે.
“Chart and poster making competition”
૧. સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગના જુદા જુદા વિષયોમાથી કોઈપણ વિષય ના ટોપીક પસંદ કરી ચાર્ટ કે પોસ્ટર બનાવવાના રહેશે.
૨. તા. ૫/૩/૨૧ સુધીમાં ટોપીક પસંદ કરીને જણાવી દેવાના રહેશે.
3. ટોપીક નક્કી કરતાં પહેલા સબજેક્ટ ટીચરના સલાહસુચનો લેવાના રહેશે.
૪. ચાર્ટ અને પોસ્ટર ની સાઈઝ 76cm*56cm (ડીફોલ્ટ ચાર્ટપેપર સાઈઝ) રાખવાની રહેશે.
૫. ચાર્ટ અને પોસ્ટરમાં ડાબી બાજુ નીચેની તરફ તમારું નામ, એનરોલમેંટ નંબર અને સેમેસ્ટર લખવાનું રહેશે.
૬. પોસ્ટર કલર કે વોટર કલરનો ઊપયોગ કરી શકાશે.
૭. બનાવેલ ચાર્ટ અને પોસ્ટરનો સ્વચ્છ ફોટો પાડી, આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.અને ચાર્ટ પોસ્ટર જ્યારે કહેવામાં આવે ત્યારે હાર્ડ કોપી માં જમા કરાવાના રહેશે.
નોંધ: સ્પર્ધામાં ભાગ લેવા માટે સેમેસ્ટર-૧માં મકવાણા સાક્ષી, સેમેસ્ટર-૪ માં ધોળકીયા હેતવી અને સેમેસ્ટર-૬માં ત્રિવેદી સારંગી પાસે નામ નોંધાવવાના રહેશે. ત્રણે સ્પર્ધાઑના ફોટોગ્રાફ્સ તા.૮/૦૩/૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યા સુધીમાં studentcacddmbpti@gmail.com પર મેઈલ કરવાના રહેશે. સાંજે ૬:૩૦ વાગ્યા પછી આવેલ એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહી.
Notice- Membership
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
તા. ૧૮/૦૩/૨૦૨૧
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગની ચોથા તથા છઠ્ઠા સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૧૯/૦૩/૨૦૨૧ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે ખાતાના વડા દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલી વિધ્યાર્થીનીઓને ઓનલાઇન પ્રમાણપત્ર વિતરણ તથા વિધ્યાર્થીનીઓની શૈક્ષણિક પ્રગતિ વિષે વાલીઓ તથા વિધ્યાર્થીનીઓ સાથે ઓનલાઇન ચર્ચાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ પ્રોગ્રામમાં વિભાગની વેબસાઈટનું અનાવરણ પણ કરવામાં આવશે. તો દરેક વિધ્યાર્થીનીઓએ પ્રોગ્રામમાં ફરજીયાત હાજર રહેવું. તથા વાલીઓને પણ હાજર રહેવા આગ્રહભરી વિનંતી છે. આ પ્રોગ્રામ Microsoft Teams app દ્વારા કરવામાં આવશે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
કાર્યક્રમની રૂપરેખા:
૫-૦૦ થી ૫-૧૦ - પ્રસ્તાવના
૫-૧૦ થી ૫-૩૦ - વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ
૫-૩૦ થી ૫-૪૫ - વિધ્યાર્થીનીઓની શૈક્ષણિક પ્રગતિ વિષે ચર્ચા
૫-૪૫ થી ૫-૫૫ – વિભાગની વેબસાઈટનું અનાવરણ
૫-૫૫ થી ૬-૦૦ - આભારવિધી
ISTE Membership
Extra Class Timetable
2 Semester Timetable
MID SEM RESULT SEM 4TH AND SEM 6TH
RMST ASSIGNMENT SUBMISSION
INSTRUCTIONS FOR STUDENTS
Notice-Term work Submission
4th semester practical exam timetable
Practical/Viva timetable semester-6
Notice- Fevicryl Online Workshop
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
તા. ૩/૬/૨૦૨૧
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગની બીજા તથા ચોથા સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે આપણાં વિભાગ દ્વારા ફેવીક્રીલ કંપનીના સૌજન્યથી થ્રીડી પેઈન્ટીંગના ફ્રી ઓનલાઈન વર્કશોપ નુ આયોજન તા.૫/૦૬/૨૦૨૧ ના રોજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦ દરમ્યાન કરવામાં આવ્યુ છે, તો દરેક વિધ્યાર્થીનીઓએ આ ફ્રી ઓનલાઈન વર્કશોપનો બહોળા પ્રમાણમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે.આ ઓનલાઈન વર્કશોપ Microsoft Teams દ્વારા કરવામાં આવશે જેની લિંક અંગે whatsapp ગ્રુપમાં જાણ કરવામાં આવશે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
V Semester Timetable
Notice- Tree plantation
Notice-Quiz
MAKE UP LECTURE NOTICE AND TIME TABLE FOR SECOND SEMESTER