તા. ૨૮/૧૧/૨૦૧૯
સી.એ.સી.ડી.એન્ડ ડી.એમ. વિભાગની પાચમાં સેમેસ્ટરની જે વિધ્યાર્થીનીઓએ ફીનીશીંગ સ્કૂલ ના પ્રોગ્રામ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેઓએ ક્લાસ શરૂ થતાં હોઈ તા. ૨૯/૧૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સીવીલ મ્યુઝીયમ ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.
તા. ૬/૧૨/૨૦૧૯
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૯/૧૨/૨૦૧૯ ના રોજથી નવું સત્ર શરુ થાય છે, તો દરેક વિધ્યાર્થીનીઓએ ૧૦-૩૦ કલાકે ક્લાસમાં હાજર રહેવું.