નોટીસ
તા. ૧૫/૧/૨૦૨૦
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની પ્રથમ સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૨0/૦૧/૨૦૨૦ ના રોજથી નવું સત્ર શરુ થાય છે, તો દરેક વિધ્યાર્થીનીઓએ ૧૦-૩૦ કલાકે ક્લાસમાં હાજર રહેવું.
નોટીસ
તા. ૨૪/૦૨/૨૦૨૦
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની બીજા સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૨૭ /૦૨/૨૦૨૦ ના રોજ ૪ -૦૦ કલાકે રુમ નં.-૩૪ માં Thalassemia test નું આયોજન કરવામાં આવ્યુ છે, તો તેમાં દરેક વિધ્યાર્થીનીઓએ હાજર રહેવું
૧૬/૩/૨૦૨૦
નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે સરકારશ્રીની સુચના મુજબ કોરોનાના કારણે તા. ૨૯/૩/૨૦૨૦ સુધી સંસ્થાના વિધ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે તથા મીડ પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે, મીડ પરીક્ષા સંસ્થા શરુ થયે તરત ૨/૩ દિવસમા લેવામાં આવશે
તા.૧૯/૩/૨૦૨૦
નોટીસ
આથી વિભાગની તમામ વિધ્યાર્થીની ઑ ને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા ઘોષિત કરાયેલ વેકેશન દરમિયાન ગૂગલ ક્લાસ દ્વારા અભ્યાસક્રમ ચાલુ રહેશે. જેની દરેકે નોંધ લઈ સમય પત્રક મુજબ શૈક્ષણિક અભ્યાસક્રમ ચાલુ રાખવાનો રહેશે.
તા.૧૮/૬/૨૦૨૦
નોટીસ
21 જૂન, વિશ્વ યોગ દિવસ નિમીતે તા. ૧૯/૦૬/૨૦૨૦ ના રોજ ઓનલાઇન સોશીયલ મીડીયા કેમ્પેઇંગ બાબતે, દરેક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ને તા. ૧૯/૦૬/૨૦૨૦ ના રોજ પોતાના ઘરે સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ યોગાસન કરવા અનુરોધ કરવામાં આવે છે.
આ ઉપરાંત પોતાના મનપસંદ યોગાસનના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર #DoYogaBeatCorona,#GujaratStateYogBoard,#GTU સાથે પોસ્ટ કરવા જણાવવામાં આવે છે.
તા.૨૦/૬/૨૦૨૦
નોટીસ
આથી ત્રીજા તથા પાંચમા સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.22/06/20 થી ઓનલાઈન ટાઈમટેબલ મુજબ દરેકે રેગ્યુલર ઓનલાઈન ક્લાસમાં ફરજીયાત હાજરી આપવાની રહેશે.
૧૧/૮/૨૦૨૦
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની ત્રીજા તથા પાંચમાં સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૧૫/૦૮/૨૦૨૦ ના રોજ ‘Independence day’ નિમીત્તે “Designer Mask Making Competition” તથા “Go Green Drawing Competition” નુ આયોજન કરવામાં આવ્યુ છે, તો તેમાં દરેક વિધ્યાર્થીનીઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
સ્પર્ધાના નિયમો
“Designer Mask Making Competition”
૧. સ્પર્ધા માટે ફ્ક્ત એક જ માસ્ક બનાવવાનો રહેશે.
૨ માસ્ક કોટન કાપડમાથી બનાવવાનો રહેશે.
૩. માસ્ક ત્રણ લેયરમાં બનાવવાનો રહેશે.(એક લેયર મેઈન ફેબ્રીકનું અને બીજા બે લેયર લાઈનીંગ મટીરીયલના લેવા)
૪. માસ્ક સિલાઈ મશીનથી કે હાથથી સીવીને બનાવી શકાશે.
૫.માસ્કના ડેકોરેશન માટે સરફેઈસ એમબ્લીશમેંટની રીતો જેવીકે એમ્બ્રોઈડરી,પેઈંટીંગ,લેસ, બીડ વગેરેમાથી કોઈપણ એક જ રીતનો ઉપયોગ કરવો.
૬. માસ્ક પહેરીને ફોટો પાડીને આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
“Go Green Drawing Competition”
૧. આપવામાં આવેલ થીમને અનુરૂપ જ ડ્રોઈંગ બનાવવાનું રહેશે.
૨. ડ્રોઈંગ માટે ડ્રોઈંગશીટની સાઈઝ A3( 11.7* 16.5 inches) લેવાની રહેશે.
૩. ડ્રોઈંગ માટે વોટર કલર કે પેન્સિલ કલરનો ઉપયોગ કરી શકાશે.
૪. ડ્રોઈંગશીટ માં ડાબી બાજુ નીચેની તરફ તમારું નામ, એનરોલમેંટ નંબર અને સેમેસ્ટર લખવાનું રહેશે.
૫. ડ્રોઈંગનો સ્વચ્છ ફોટો પાડીને આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
નોંધ: બંને સ્પર્ધાઑના ફોટોગ્રાફ્સ તા.૧૫/૦૮/૨૦૨૦ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં studentcacddmbpti@gmail.com પર મેઈલ કરવાના રહેશે. સાંજે ૬:૦૦ વાગ્યા પછી આવેલ એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહી.
૨૯/૮/૨૦૨૦
MID-Semester Timetable 2020
SR NO DATE DAY SUBJECT CODE SEMESTER TIME
1 14/09/2020 Monday 3355105 ( AAPT) V 12:00 to 12:30
2 15/09/2020 Tuesday 3355103 (PPMC) V 12:00 to 12:30
3 14/09/2020 Monday 3335101 ( GM ) III 11:00 to 11:30
4 15/09/2020 Tuesday 3335102 ( EOF ) III 11:00 to 11:30
5 16/09/2020 Wednesday 3335104 (ITSE) III 11:00 to 11:30
Note: Above exam will be taken through online mode in MS team.
Students have to attempt total 30 MCQ and submit on exact above-mentioned time.
After that test will automatically closed.
૪/૯/૨૦૨૦
નોટીસ
આથી સી.એ.સી. ડી.ડી.એમ વિભાગની તમામ વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે આવતીકાલ તા.૫/૯/૨૦૨૦ શિક્ષક દિવસ નિમીતે આપણાં વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું છે. સ્પર્ધાનો વિષય છે "વિધ્યાર્થીનાં ભાવિ ઘડતરમા શિક્ષકનો ફાળો".
નિબંધ ૨૫૦ શબ્દોની મર્યાદામાં, સુવાચ્ય અક્ષરે લખવાનો રહેશે. નિબંધ લખાયેલ પેપરનો ચોખ્ખો ફોટો પાડી studentcacddmbpti@gmail.com પર કાલે સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં મોકલવાનો રહેશે.
૨૨/૯/૨૦૨૦
નોટિસ
આથી સીએસીડીડીએમ વિભાગની ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે Microsoft Teams માં તા.૧૪/૦૯/૨૦૨૦ થી લેવામાં આવેલ મીડ સેમેસ્ટર(MST) પરીક્ષામાં જે વિધ્યાર્થીનીઓ ગેરહાજર રહી હોય કે નાપાસ થયેલ હોય એ તમામ વિધ્યાર્થીનીઓની RMST માટે એસાઈનમેન્ટ તા.૨૩/૦૯/૨૦૨૦ થી તા.૨૪/૦૯/૨૦૨૦ દરમ્યાન આપવામાં આવશે. જે દરેક લાગુ પડતી વિધ્યાર્થીનીઓએ સમયસર સબમીટ કરાવાના રહેશે.
૨૮/૯/૨૦૨૦
નોટીસ
રાષ્ટ્ર્પિતા મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજ્યંતિની ઉજવણી ના ભાગરૂપે સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગ દ્વારા તા. ૦૨/૧૦/૨૦૨૦ ના રોજ મહાત્મા ગાંધીજી ના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પ્રસંગોના ફોટોગ્રાફનો કોલાજ બનાવવાની સ્પર્ધા તથા ખાદીનો ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવેલ છે.
દર વર્ષે ૨જી ઓક્ટોબરના દિવસને આપણે રાષ્ટ્ર્પિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિ તરીકે ઉજવીએ છીએ.આ વર્ષે એટલે કે ૨જી ઓક્ટોબર,૨૦૨૦ના રોજ મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજ્યંતિ છે. જેના ભાગરૂપે સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજી ના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પ્રસંગોના ફોટોગ્રાફનો કોલાજ બનાવવાની સ્પર્ધા તથા ખાદીનો ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવેલ છે. ખાદી એ ભારતની સ્વતંત્રતાની ચળવળનો પર્યાય છે. ખાદી એ ભારતની હેન્ડલુમ ઈન્ડસ્ટ્રીનો આત્મા ગણાય છે. કારણકે તેના દ્વારા હાથવણાટના હજારો કારીગરોને રોજીરોટી મળી રહે છે. આથી આ ટ્રેડીશનલ હેન્ડીક્રાફ્ટના ઉત્પાદન અને વેચાણ ને વેગ મળે એ હેતુથી આપણે આજે એક પ્રતિજ્ઞા લઈએ કે.......
પ્રતિજ્ઞા
“હું દર વર્ષે ઓછામાં ઓછું એકવાર ખાદીનું કાપડ કે કપડાની ખરીદી કરીશ અને ખાદી પહેરીશ એવી પ્રતિજ્ઞા લઉં છુ.”
કોલાજ બનાવવાની સ્પર્ધાના નિયમો:
૧. કોલાજ બનાવવા માટે ફક્ત ગાંધીજી ના જીવન ચરિત્ર સાથે જોડાયેલા મુખ્ય પ્રસંગોના ફોટોગ્રાફનો જ ઉપયોગ કરવાનો રહેશે.
૨. કોલાજ A3 સાઈઝમાં બનાવવાનો રહેશે.
3. Google પર થી તૈયાર કોલાજ લઈને મુકી શકાશે નહી.
૪. કોલાજ કોમ્પ્યુટર પર કે મેન્યુઅલી બનાવી શકાશે.
૫. આ સ્પર્ધામાં ત્રીજા તથા પાંચમા સેમેસ્ટરની કોઈપણ વિધ્યાર્થીની ભાગ લઈ શકશે.
૬. સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૩૦/૦૯/૨૦૨૦ સાંજ સુધીમાં નામ લખાવાના રહેશે.જે અંગેની અન્ય વિગતો whatsapp ગ્રુપમાં આપવામાં આવશે.
૭. બનાવેલ કોલાજનો સ્વચ્છ ફોટો પાડી, studentcacddmbpti@gmail.com પર ૦૨/૧૦/૨૦૨૦ નાં રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં મોકલવાનો રહેશે.
તા. ૧૨/૧૦/૨૦૨૦
નોટિસ
આથી સીએસીડીડીએમ વિભાગની ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તા.૧૫/૧૦/૨૦૨૦ થી તા.૭/૧૧/૨૦૨૦ દરમ્યાન આપવામાં આવેલ ટાઈમટેબલ મુજબ દરેક પ્રેકટીકલ વિષય માં ડાઉટ સોલ્યુશન, સબમિશન અને એસેસમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે. આથી તા.૧૫/૧૦/૨૦૨૦ થી તા.૭/૧૧/૨૦૨૦ દરમ્યાન ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓએ ઓનલાઈન ક્લાસમાં ફરજિયાત હાજર રહેવું.
તા. ૨૯/૧૦/૨૦૨૦
નોટિસ
આથી સીએસીડીડીએમ વિભાગની ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે તમને આપવામાં આવેલ ટાઈમટેબલ મુજબ વિષયવાર ઓનલાઈન પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. જેમાં દરેકે હાજર રહીને પરીક્ષા આપવી ફરજીયાત છે. પરીક્ષામાં હાજર ન રહેનારની Absent કરવામાં આવશે. અને જીટીયું ની માર્કસ એન્ટ્રીમાં તેઓની Absent મુકવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
તા. ૩૦/૧૦/૨૦૨૦
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.મા અભ્યાસ કરતા સેમેસ્ટર-૩ અને ૫ ના વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓ માટે નિચે મુજબની ઓનલાઈન ઇંડ્સ્ટ્રી વિઝીટનુ આયોજન કરેલ છે. તો તેમાંદરેક વિદ્યાર્થીનીઓએ ફરજીયાત જોઈન કરી હાજરી આપવી.
તારીખ- ૩૧/૧૦/૨૦૨૦
શનિવાર
સમય-બપોરે ૧૨:૪૦ કલાકથી
ઇંડ્સ્ટ્રીનું નામ-Nyasta Design Studio
સત્ર-૩,૫
માધ્યમ-Google meet
Joining link:
તા. 3૦/૧૦/૨૦૨૦
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.મા અભ્યાસ કરતા સેમેસ્ટર-1,3 અને 5 ના વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓ માટે નિચે મુજબના વેબિનાર/એક્ષ્પર્ટ લેક્ચરનુ આયોજન કરેલ છે. તો તેમાંદરેક વિદ્યાર્થીનીઓએ ફરજીયાત જોઈન કરી હાજરી આપવી.
તારીખ- ૩૧/૧૦/૨૦૨૦
સમય-૧૧:૩૦ થી ૧૨:૩૦
એક્ષ્પર્ટ લેક્ચરનુ નામ -“Effective design portfolio development-the do’s and don’ts”
એક્ષ્પર્ટનુ નામ -Ms Shrawana Rajput, Global design consultant & branding researcher
માધ્યમ-Google meet
Joining link: https://meet.google.com/vgp-dusq-ppg
તા. ૦૨/૧૧/૨૦૨૦
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.મા અભ્યાસ કરતા સેમેસ્ટર-૩ અને ૫ ના વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓ માટે નિચે મુજબની ઓનલાઈન ઇંડ્સ્ટ્રી વિઝીટનુ આયોજન કરેલ છે.તો તેમાં દરેક વિદ્યાર્થીનીઓએ ફરજીયાત જોઈન કરી હાજરી આપવી.
તારીખ- 02/11/2020
સમય-બપોરે 2:00 કલાકથી
ઇંડ્સ્ટ્રીનું નામ-Narhari Export Pvt. Ltd., Ahmedabad
સત્ર-૩,૫
વિષય - PPMC, AAPT, GM
માધ્યમ-Google meet
Joining link: https://meet.google.com/cgz-njzc-dsf
તા. ૫/૧૧/૨૦૨૦
વિદ્યાર્થી નોટીસ
આથી સીએસીડીડીએમ ની પ્રથમ સેમેસ્ટર ની વિદ્યાર્થીનીઓને જણાવવાનુ કે આ વિભાગ ધ્વારા તા ૬/૧૧/૨૦૨૦ ના રોજ ૧૧:૩0 થી ૧૨:૩૦ કલાકે ઓનલાઇન ઓરિએન્ટેશન પ્રોગ્રામનુ આયોજન કરેલ છે. જેમાં વિદ્યાર્થીનીઓને સીએસીડીડીએમ વિભાગ વિશે માહિતી આપવામાં આવશે.તો દરેક વિદ્યાર્થીનીઓએ તેમના વાલીશ્રીઓ સાથે ફરજીયાત હાજરી આપવાની રહેશે .
નોંધ : વોટસએપ ગ્રુપમા જાણ કરવામાં આવશે.
તા. ૫/૧૧/૨૦૨૦
વિદ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.મા અભ્યાસ કરતા સેમેસ્ટર-1, 3 અને 5 ના વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓ માટે નિચે મુજબના ઓનલાઈન લેક્ચરનુ આયોજન કરેલ છે. તો તેમાંદરેક વિદ્યાર્થીનીઓએ ફરજીયાત જોઈન કરી હાજરી આપવી.
તારીખ- ૦૬/૧૧/૨૦૨૦
સમય-૪:૦૦ થી ૫:૦૦
એક્ષ્પર્ટ લેક્ચરનુ નામ-“Importance of jewelry and lifestyle accessories”
એક્ષ્પર્ટનુ નામ : Ms. Ruchi Dave, Product Developer
Google meet
Joining link:
માધ્યમ-Google meet
Joining link: https://meet.google.com/dyo-spii-wof
તા. 7/11/2020
SIR BHAVSINHJI POLYTECHNIC INSTITUTE, BHAVNAGAR
CACD&DM DEPARTMENT
FINAL DETAINTION LIST (Term work not submitted/Fee not paid)
Term -22/06/2020 TO 15/10/2020
SEMESTER -5th
Sr.NO. Enrolment No. Name of student Remarks
1 186490351024 SUTARIYA VIDHI P.
SEMESTER -3rd
Sr.NO. Enrolment No. Name of student Remarks
196490351003 BHATT RACHITA K.
196490351025 PRAJAPATI NANDINI D.
196490351032 SOLANKI BHUMI P.
16/11/2020
1st Semester 2020-21 Time Table
29/11/2020
SIR BHAVSINHJI POLYTECHNIC INSTITUTE
COMPUTER AIDED COSTUME DESIGN AND DRESS MAKING DEPARTMENT
V-Semester Practical/viva Timetable 2020
06/12/2020
6th Semester Time Table
20/12/2020
4th SEMESTER TIMETABLE
તા. ૨૪/૧૨/૨૦૨૦
વિધ્યાર્થી નોટીસ
આથી સી.એ.સી.ડી.ડી.એમ.ની ચોથા તથા છઠ્ઠા સેમેસ્ટરની દરેક વિધ્યાર્થીનીઓને જણાવવાનું કે ‘ક્રિસમસ’ નિમીત્તે “Stitch and Dress Up Competition” નુ આયોજન તા.૨/૧/૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યુ છે, તો તેમાં રસ ધરાવતી વિધ્યાર્થીનીઓએ તા.૨૯/૧૨/૨૦૨૦ સુધીમાં પોતાના નામ નીચે જણાવેલ વિધ્યાર્થીનીઓ પાસે નોંધાવી દેવા. નીચે દર્શાવેલા નિયમોનુસાર સ્પર્ધા માં ભાગ લઈ શકાશે.
ખાતાના વડા
સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગ
સર બી. પી. ટી. આઇ.
ભાવનગર
નામ નોંધાવવા માટે:
સેમ.૪-ધોળકીયા હેતવી
સેમ.૬-ત્રિવેદી ઈશા
સ્પર્ધાના નિયમો
“Stitch and Dress Up Competition”
૧. સ્પર્ધા ‘ક્રિસમસ’ નિમીત્તે હોવાથી ‘રેડ કાર્પેટ ક્રિસમસ લુક’ ક્રીએટ કરવાનો રહેશે.
૨. સ્પર્ધા માટે થીમ ને અનુરૂપ ગારમેન્ટ તમારી જાતે સ્ટીચ કરીને પહેરવાના રહેશે.
૩. ગારમેન્ટને અનુરૂપ એસેસરીઝ તથા મેકઅપ કરવાનો રહેશે.
૪. સાંતાક્લોઝ જેવું ડ્રેસિંગ કરવાનું નથી.
૬. ગારમેન્ટ પહેરીને ફોટો પાડીને આપવામાં આવેલ mail id પર મોકલવાનો રહેશે.
૭. ફોટોગ્રાફ ફુલ ગારમેન્ટ દેખાય એ રીતે લેવો.
૮. ફોટો ઈમેજ માં ક્લેરીટી હોવી જોઈએ.
નોંધ:
સ્પર્ધાનો ફોટોગ્રાફ તા.૨/૦૧/૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં studentcacddmbpti@gmail.com પર મેઈલ કરવાના રહેશે. સાંજે ૬:૦૦ વાગ્યા પછી આવેલ એન્ટ્રીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહી.