Useful Links

Books for UPSC Prelims

gujarati.news18.com/news/career/upsc-prelims-2024-preparation-know-about-ncrt-books-upsc-syllabus-how-to-prepare-for-upsc-preparation-jg-1799428.html?fbclid=IwZXh0bgNhZW0CMTEAAR0mR0b322pxSOAM0j8PQ2u-qvJcaDUt29FFRXJ5NXiv73zA7jYr5PmIwGg_aem_AWpXgoR6zfpqIHhvfHDuj-se9Fln9r-ahafHYmxIZ_Dmab06MxV4Hg-BbObz9ww8bwzVLEndtV8pouTnWom50XQc


NCRTની આ પુસ્તકો ખાસ વાંચો

જો તમે UPSC પ્રિલીમ્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છો, તો NCRTની પુસ્તકોમાંથી તૈયારી કરવાની સલાહ આપવામાં આવે છે. પરીક્ષાર્થીએ NCRTની ધોરણ 9થી 12ના પુસ્તકો વાંચવા જોઈએ.

ધોરણ 9ના પુસ્તકો - સામાજિક વિજ્ઞાન માટે NCRTની લોકશાહી રાજનીતિ, સમકાલીન ભારત ભાગ 1, અર્થશાસ્ત્ર ભારત અને સમકાલિક વિકાસ ભાગ 1.

ધોરણ 10 ના પુસ્તકો - સામાજિક વિજ્ઞાન માટે ભારત અને સમકાલીન વિકાસ ભાગ-2 , આર્થિક વિકાસની સમજ, સમકાલીન ભારત, લોકશાહી રાજનીતિ.

ધોરણ 11 ના પુસ્તકો- અર્થશાસ્ત્ર (ભારતીય અર્થતંત્રનો વિકાસ), ભૂગોળ (ભારતીય ભૌતિક પર્યાવરણ, ભૂગોળમાં પ્રાયોગિક કાર્ય, ભૌતિક ભૂગોળના મૂળ સિદ્ધાંતો), વિશ્વ ઇતિહાસ (વિશ્વ ઇતિહાસના કેટલાક વિષયો), રાજનીતિ વિજ્ઞાન (ભારતનું બંધારણ, સિદ્ધાંતો અને વર્તન, રાજકીય સિદ્ધાંત), સમાજશાસ્ત્ર (સમાજશાસ્ત્ર ભાગ-1, સમાજની સમજ). 

UPSC પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી માટે અન્ય પુસ્તકો

આધુનિક ઇતિહાસ - આધુનિક ભારતનો સંક્ષિપ્ત ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, આધુનિક ભારતનો સંક્ષિપ્ત ઇતિહાસ
પ્રાચીન ઇતિહાસ - પ્રાચીન ભારત
મધ્યકાલીન ઇતિહાસ - મધ્યકાલિન ભારતનો ઇતિહાસ
ભારતીય સંસ્કૃતિ - ભારતીય સંસ્કૃતિના પાસાઓ, કળા અને સંસ્કૃતિ
ભૌતિક ભૂગોળ - પ્રમાણપત્ર ભૌતિક અને માનવ ભૂગોળ, માનચિત્ર ઓક્સફોર્ડ સ્કૂલ એટલાસ
ભારતીય ભૂગોળ - ભારત : ભૌતિક પર્યાવરણ (NCRT)
વિશ્વની ભૂગોળ - માનવ ભૂગોળના મૂળભૂત સિદ્ધાંત. (NCRT), ભૌતિક અને માનવ ભૂગોળ પ્રમાણપત્ર.
અર્થવ્યવસ્થા - ભારતના લોકો અને અર્થવ્યવસ્થા, ભારતીય અર્થવ્યવસ્થા, હાલનું આર્થિક સર્વેક્ષણ.
રાજનીતિ - લક્ષ્મીકાંતની ભારતીય રાજનીતિ, ડીડી બસુની ભારતના સંવિધાનનો પરિચય, પીએમ બક્સીની ભારતનું સંવિધાન, ભારતીય રાજનીતિ માટે જુના NCRTના પુસ્તકો
અન્ય વિષય - વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણ અને ઇકોલોજી, કરંટ અફેર્સ.

Pustak Seva Yagna પુસ્તક સેવા યજ્ઞ

આપના પુસ્તકો પસ્તીમાં નહીં, અહીં આપો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની થશે મદદ

Chetan Chaniyara 9724460501 

Nilesh Hinsu 9925731191 

https://www.facebook.com/watch/?v=1158867298574735 

12 FREE - very useful Websites

𝟏. 𝐓𝐨𝐟𝐟𝐞𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 Share files privately without any size limit. Link: https://toffeeshare.com/

𝟐. 𝐓𝐢𝐧𝐲𝐖𝐨𝐰 200+ free online tools to work with PDFs Link: https://tinywow.com/ 

𝟑. 𝐅𝐨𝐫𝐦𝐮𝐥𝐚 𝐁𝐨𝐭 Free AI bot to generate Excel formulas Link: https://formulabot.com/ 

𝟒. 𝐏𝐃𝐅 𝐃𝐫𝐢𝐯𝐞 80M e-Books for free to download Link: https://www.pdfdrive.com/ 

𝟓. 𝐅𝐥𝐚𝐭𝐢𝐜𝐨𝐧 11M free icons for your presentations Link: https://www.flaticon.com/ 

𝟔. 𝐏𝐢𝐤𝐭𝐨𝐜𝐡𝐚𝐫𝐭 Create infographics and presentations Link: https://piktochart.com/ 

𝟕. 𝟏𝟐𝐟𝐭 𝐋𝐚𝐝𝐝𝐞𝐫 Remove paywall from online articles Link: https://12ft.io/ 

𝟖. 𝐇𝐮𝐧𝐭𝐞𝐫 Automatically find email address for you Link: https://hunter.io/ 

𝟗. 𝐌𝐚𝐤𝐞 Create workflows and diagrams Link: https://www.make.com/en 

𝟏𝟎. 𝐇𝐞𝐦𝐢𝐧𝐠𝐰𝐚𝐲 Makes your research paper bold & clear Link: https://hemingwayapp.com/ 

𝟏𝟏. 𝐖𝐨𝐫𝐝𝐭𝐮𝐧𝐞 Clarifies and smoothens your writing Link: https://www.wordtune.com/ 

𝟏𝟐. 𝐂𝐨𝐥𝐝 𝐓𝐮𝐫𝐤𝐞𝐲 Blocks out distractions to help you focus Link: https://getcoldturkey.com/ 

શોધક સર્વિસ

શોધક સેવા અંતર્ગત રાજકોટના વિસ્તારમાં અમે આપની પસંદગીનું પુસ્તક ઘર સુધી વિનામૂલ્યે પહોંચાડી જઈએ છીએ અને રાજકોટ સિવાય ના શહેરો માં પુસ્તકની સોફ્ટકોપી અથવા ઓડિયો ફાઈલ બંને માંથી જે પ્રાપ્ય હોઈ તે મોકલી શકીશું.

9426056930 

sodhaklibraryservices7890@gmail.com

રાજકોટની પુસ્તક પરબ : હવે વાંચવા મફત અપાશે 


ઉદ્યોગપતિ, વિદ્યાર્થી, શિક્ષકો અને આચાર્યના પુસ્તક અનુદાનથી બેન્ક શરૂ થઇ, હવે વાંચવા મફત અપાશે 

https://divya-b.in/NFLyIJJ6fjb 


આજના ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં નાના- મોટા સૌ કોઈ વાંચનથી વિમુખ થઈ ગયા છે. ભાવિ પેઢી પોતાના અભ્યાસકાળ દરમિયાન અને એ સિવાયના લોકો વાંચન તરફ વળે તે માટે રાજકોટમાં સાહિત્ય સેતુ 2 ઓકટોબરથી પુસ્તક પરબ શરૂ કરશે. જેમાં રાજકોટના ઉદ્યોગપતિ, શિક્ષકો, આચાર્યએ એક હજારથી વધુ પુસ્તકનું અનુદાન આપ્યું છે. આ પુસ્તક રાજકોટ શહેરના લોકોને વિનામૂલ્યે વાંચવા માટે અપાશે. જે પુસ્તકો ભેગા થયા છે. તેમાં શૌર્યગાથા, વીરગાથા, નવલકથા, ધાર્મિક, સાહિત્ય- સંસ્કૃતિ વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે.

સાહિત્ય સેતુ સંસ્થાના સંયોજક મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, 2 ઓકટોબરથી પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે સવારે 9થી 12 ત્રણ કલાક માટે પ્રારંભિક તબકકામાં શરૂ કરાશે અને ત્યારબાદ ધીમે- ધીમે તેની મુદત વધારાશે. આ પુસ્તક પરબમાં કોઈપણ પાસે એક રૂપિયાની ફી લેવામાં નહીં આવે. પુસ્તક પરબમાં કોઈપણ વાંચનપ્રેમી આવે તે પોતાનું મનગમતું પુસ્તક લઈ જાય અને પછીના મહિનામાં રવિવારે આવે ત્યારે પુસ્તક પરત લેતા આવે અને ફરી નવું પુસ્તક લઈ જાય એવી વ્યવસ્થા રહેશે.

પુસ્તક કલેક્શન માટે ખાસ ટીમની રચના

2 ઓકટબોરથી શરૂ થતા પુસ્તક પરબ માટે હાલમાં પુસ્તક કલેક્શનનું કાર્ય ચાલુ છે. આ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દરેક જગ્યાએથી પુસ્તક એકત્રિતકરણ કરે છે. આ ટીમ દરેક લોકોના ઘરે- ઘરે જઈને પુસ્તક કલેકટ કરીને પુસ્તક બેંકમાં આપશે.

ગ્રંથયાત્રા બાદ હવે પુસ્તક પરબ

લોકો વાંચન તરફ વળે તે માટે સાહિત્ય સેતુ સંસ્થા છેલ્લા બે વર્ષ અભિયાન ચલાવે છે. બે વર્ષ પહેલા ગ્રંથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં અલગ- અલગ મોટા વાહનમાં ટેબલ પર પુસ્તક રાખીને આ યાત્રા આખા શહેરમાં યોજાઈ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હવે પુસ્તક પરબ શરૂ કરાશે. જેનો પ્રાંરભ 2 ઓકટોબરથી થશે. દર રવિવારે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં પુસ્તક પરબ યોજાશે.

1. Screenr.com: This website helps you Record movies on your computer  and send them      straight to YouTube.

2. Bounceapp.com:  For capturing full length screenshots of  a web pages.

3.Goo.gl : Shorten long URLs and convert URLs into QR codes.

4. untiny.me: Find the original URLs that's hiding behind a short URLs.

5. localti.me: Know more than just the local time of a city

6.copypastecharacter.com: Copy-paste special characters that are not on your keyboard.

7. topsy.com :A better search engine for twitter.

8. fb.me/AppStore -Search iOS apps without launching iTunes.

9. iconfinder.com -The best place to find icons of all sizes.

10. office.com -Download templates, clipart and images for your Office documents.

11. woorank.com -everything you wanted to know about a website.

12. virustotal.com -Scan any suspicious file or email attachment for viruses.

13. wolframalpha.com - Gets answers directly without searching .

14.printwhatyoulike.com - Print web pages without the clutter.

15. joliprint.com -Reformats news articles and blog content as a newspaper.

16. isnsfw.com- When you wish to share a NSFW page but with a warning.

17. eggtimer.com - A simple online timer for your daily needs.

18. coralcdn.org -If a site is down due to heavy traffic, try accessing it through coral CDN.

19. random.org- Pick random numbers, flip coins, and more.

20. mywot.com -Check the trust level of any website .

21. viewer.zoho.com -Preview PDFs and Presentations directly in the browser.

22. tubemogul.com -Simultaneously upload videos to YouTube and other video sites.

23. truveo.com- The best place for searching web videos.

24. scr.im - Share your email address online without worrying about spam.

25. spypig.com - Now get read receipts for your email.

26. sizeasy.com -Visualize and compare the size of any product.

27. whatfontis.com -quickly determine the font name from an image.

28. fontsquirrel.com -A good collection of fonts free for personal and commercial use.

29. regex.info -Find data hidden in your photographs 

30. tineye.com -This is like an online version of Google Googles.

31. iwantmyname.com - Helps you search domains across allTLDs.

32. tabbloid.com -Your favorite blogs delivered as PDFs.

33. join.me - Share your screen with anyone over the web.

34. onlineocr.net -Recognize text from scanned PDFs and images “ see other OCR tools.

35. flightstats.com -Track flight status at airports worldwide.

36. wetransfer.com -For sharing really big files online.

37. pastebin.com -A temporary online clipboard for your text and code snippets.

38.polishmywriting.com -Check your writing for spelling or grammatical errors.

39.awesomehighlighter.com - Easily highlight the important parts of a web page.

40. typewith.me -Work on the same document with multiple people.

41.whichdateworks.com-Planning an event? Find a date that works for all.

42. everytimezone.com -A less confusing view of the world time zones.

43. warrick.cs.odu.edu -You'll need this when your bookmarked web pages are deleted.

44. gtmetrix.com -The perfect tool for measuring your site performance online.

45. imo.im -Chat with your buddies on Skype,Facebook, GoogleTalk, etc from one place.

46.translate.google.com - Translate web pages,PDFs and Office documents.

47. youtube.com/leanback - Sit back and enjoy YouTube videos in full-screen mode.

48. similarsites.com -Discover new sites that are similar to what you like already.

49. wordle.net -Quick summarize long pieces of text with tag clouds.

50. bubbl.us -Create mind-maps, brainstorm ideas in the browser.

51. kuler.adobe.com -Get color ideas, also extract colors from photographs.

52. followupthen.com -Setup quick reminders via email itself.

53. lmgtfy.com -When your friends are too lazy to use Google on their own.

54. tempalias.com -Generate temporary email aliases, better than disposable

ફિલ્મોનું મહા કલેકશન 

*500 થી વધુ ફિલ્મો એક જ PDFમાં* https://bit.ly/2JOE87Z

*ગુજરાતી મુવી કલેક્શન 2020* https://bit.ly/3c08sZm

*36 સાઉથ એક્શન મુવી PDF .* https://bit.ly/39ZnoFZ

*ક્લાસિક ફિલ્મો નું કલેક્શન.* જૂની યાદોને તાજી કરતી ફિલ્મો. https://bit.ly/3aUzr8J

*400+ હોરર ફિલ્મોનું કલેક્શન PDF.* https://bit.ly/34towQV

*હોલીવૂડ મુવી કલેક્શન PDF .* https://bit.ly/2VlUhY3

*અક્ષય કુમાર મુવી કલેક્શન PDF .* https://bit.ly/2RwZ2Nd

*ગુજરાતી જલસો અને ખડખડાટ PDF https://bit.ly/3cuc5an

*સલમાન ખાન મુવી કલેક્શન PDF .* https://bit.ly/3cwcLfh

*27 બેસ્ટ ગુજરાતી  વેબસાઇટો નુ કલેકશન.* https://bit.ly/2XaoD2r

2015 થી 2020 સુધીની હિન્દી ફિલ્મો

2015 https://bit.ly/39Wq5If 2016 https://bit.ly/34o24Zo

2017 https://bit.ly/2JQEStx 2018 https://bit.ly/34B3XCp

2019 https://bit.ly/2JT4TZ1 2020 https://bit.ly/39WpM03


*રામાયણ એપિસોડ*. http://bit.ly/Ramayan-all-episode

*શ્રી કૃષ્ણ એપિસોડ*. http://bit.ly/Shri-Krishna-all-Episode

*મહાભારત એપિસોડ.* http://bit.ly/Mahabharat-All-Episode

*તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા*  http://bit.ly/Taarak-Mehta-1-to-50