ફક્ત ગુજરાતી પુસ્તકો માટે જ઼ યુઝડ બુક્સ વિભાગ
તા. 1.1.2026 થી
કોઈ વાચી લીધેલા ગુજરાતી પુસ્તકો હોય અને જે વાંચવાલાયક કન્ડિશન માં હોઈ તો ત્યાં વેચવા માટે મૂકી શકો છો. (ધાર્મિક પુસ્તકો નહીં રાખી શકીએ).
જેના બદલામાં ત્યાંથીજ ગમતા પુસ્તકો તરતજ ખરીદી શકશો.
તમારા પુસ્તકોની કિંમત ના 25% રકમ તમારી નવી ખરીદી ના બિલમાંથી બાદ કરી દેશું.
તમારા લાવેલા પુસ્તકો પર કોઈ જ કેશ રકમ મળશે નહિ. બદલામાં પુસ્તકો જ લેવાના રહેશે. (શરતો લાગુ રહેશે.)
યુ. એન. બુક્સ વર્લ્ડ,
અશ્વમેઘ કોમ્પ્લેક્સ,
પોસ્ટ ઓફિસ સામે,
યુનિવર્સિટી રોડ, રાજકોટ.
મો. 9624673177.