eBooks

Gujarati Books


શ્રી ઝવેરચંદ મેઘાણીની 45 બુક ફ્રી ડાઉનલોડ કરો

https://www.beatcreating.com/2024/04/this-small-ac-is-very-popular-in-market.html

1. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૧

2. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૨

3. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૩

4. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૪

5. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૫

6. સોરઠી બહારવટિયા ભાગ_૧

7. સોરઠી બહારવટિયા ભાગ_૨

8. સોરઠી બહારવટિયા ભાગ_૩

9. સોરઠ તારાં વહેતાં પાણી 

10. સૌરાષ્ટ્રના ખંડેરોમાં

11. સોરઠી દુહા

12. સોરઠી સંતો 

13. સત્યવીર શ્રદ્ધાનંદ

14.વેવિશાળ

15. શાહજહાં 

16. વેણીના ફૂલ 

17. લાલકિલ્લા નો મુકદમો 

18. રાં ગંગાજળિયો 

19. રસધારની વાર્તાઓ ભાગ_૧

20. રસધારની વાર્તાઓ ભાગ_૨

21. રઢિયાળી રાત ભાગ_૧

22. રઢિયાળી રાત ભાગ_૨

23. રઢિયાળી રાત ભાગ_૩

24. રઢિયાળી રાત ભાગ_૪

25. રંગ છે બારોટ

26. મિસરનો મુક્તિસંગ્રામ 

27. માણસાઈના દીવા 

28. બોળો 

29. બે દેશ દીપક 

30. પરકમ્મા

31. નરવીર લાલાજી 

32. તુલસી ક્યારો 

33. ઠક્કર બાપા 

34. ઝંડાધારી મહર્ષિ દયાનંદ 

35. જેલ ઓફિસની બારી

36. છેલ્લું પ્રયાણ 

37. ચૂંદડી લગ્નગીતો

38. ચારણો અને ચારણી સાહિત્ય 

39. ખાંભીઓ જુહારું છું

40. કુરબાનીની કથાઓ 

41. કિલ્લોલ

42. કાળચક્ર અંતિમ 

43. કંકાવટી

44. એશિયાનું કલંક

45. એકતારો 

ગુજરાત વિશ્વકોશ

https://gujarativishwakosh.org/ebooks/

અલભ્ય પુસ્તકો ઓનલાઈન વાંચો

એકત્ર ગ્રંથાલય 

Gujarati Books

કુંવરબાઈનું મામેરું — પ્રેમાનંદ 




ગુજરાતી સાહિત્ય વાર્તા નવલકથા બાળ સાહિત્ય 

Telegram Channel https://t.me/gujaratijagat 


સંપદા-ગુજરાતી ટૂંકીવાર્તા પ્રથમ સ્નાન — ભૂપેશ અધ્વર્યુ

મોટીબા — યોગેશ જોષી 

ભોળાભાઈ પટેલનાં પ્રવાસપુસ્તકો 

વિદિશા પૂર્વોત્તર કાંચનજંઘા રાધે તારા ડુંગરિયા પર દેવોની ઘાટી દેવતાત્મા હિમાલય બોલે ઝીણા મોર શાલભંજિકા ચૈતર ચમકે ચાંદની દૃશ્યાવલી ચિત્રકૂટના ઘાટ પર યુરોપ-અનુભવ 


શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીના પુસ્તકો

https://drive.google.com/file/d/1E8aFMO5jF-zmVwx1wZvLAHfvhExNYD3b/view?usp=sharing


ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના બધા ભાગ ઇ-બુક અને ઓડિયો સ્વરૂપે  

ભાગ ૧ ભાગ ૨ ભાગ ૩ ભાગ ૪ ભાગ ૫

 

શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીના પુસ્તકો વાંચો પ્લે-સ્ટોર પર  

સોરઠી સંતો કુરબાનીની કથાઓ વેવિશાળ વેરાનમાં-૧   વેરાનમાં-૨ દાદાજી ની વાર્તા ડોશીમાં ની વાર્તાઓ    



પુસ્તકપ્રેમીઓ માટે ઉપયોગી વેબસાઈટસ 

[1] Readgujarati.com :- http://www.readgujarati.com/ 

ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.

[2] mavjibhai.com :- http://www.mavjibhai.com/

ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com :- http://layastaro.com/

રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com :- https://www.aksharnaad.com/

ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

[5] Gujaratilexicon.com :- https://www.gujaratilexicon.com/

આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

[6] Bhagwadgomandal.com :- http://bhagwadgomandal.com/

૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.

[7] Vmtailor.com :- http://vmtailor.com/

ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.

(8) Dadabhagwan.in https://www.dadabhagwan.in/

આધ્યાત્મિક ક્ષેત્રે ગુજરાતનો ડંકો દેશ પરદેશ માં વગાડનાર દાદા ભગવાન વડોદરા ના જ હતા. તેમના બધાજ પુસ્તકો ઉપલબ્ધ છે. Free download. 

[8] Vicharvalonu.com :- http://vicharvalonu.com/

વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા, ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.

[9] Mitixa.com :- http://www.mitixa.com/

કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

[10] Sheetalsangeet.com :- http://www.sheetalsangeet.com/

ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

[11] Rankaar.com :- http://rankaar.com/

પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

[12] Urmisaagar.com :- http://www6.urmisaagar.com/

સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.

[13] Cybersafar.com https://cybersafar.com/

કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

[14] Saurabh-shah.com :- http://saurabh-shah.com/

જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

[15] Manojkhanderia.com :- http://www.manojkhanderia.com/

કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

[16] Pannanaik.com :- http://pannanaik.com/

- કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

[17] Harilalupadhyay.org :- http://harilalupadhyay.com/

સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

[18] ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ Gujaratisahityaparishad.org :- http://www.gujaratisahityaparishad.com/

[19] Pustakalay Sahitya http://pustakalay.com/sahitya.htm