Night trekking camp from Hathab to Kuda
From July 6th to 7th, 2024, the Youth Hostel Association of India, Bhavnagar, is organizing an exciting night trekking camp from Hathab to Kuda. This adventurous journey offers participants a unique opportunity to experience the thrill of trekking under the stars while exploring the natural beauty of the region. The trek will not only test endurance but also foster camaraderie among participants as they navigate rugged trails, immerse themselves in the serene nightscape, and witness the mesmerizing transition from dusk to dawn. With safety measures in place and experienced guides leading the way, this camp promises an unforgettable adventure for nature enthusiasts and thrill-seekers alike.
An Unforgettable Adventure: My Experience at the 744th Basic Rock Climbing Course - Mount Abu.
Adventure sports push individuals beyond their limits, fostering physical endurance, mental resilience, and a spirit of teamwork. Among the many thrilling outdoor activities, rock climbing stands out as one of the most challenging yet rewarding experiences. From December 21 to 31, 2023, I had the opportunity to participate in the 744th Basic Rock Climbing Course at Swami Vivekananda Institute, Mount Abu. This was my first-ever adventure camp, and it turned out to be a transformative journey that tested my physical and mental strength. Without prior expectations, I found myself engaged in intense training, overcoming fears, and embracing the joys of outdoor adventure.
The training program followed a rigorous daily schedule, beginning at 4:00 AM. My friend and I made it a point to start our day with a cold-water bath despite the chilly weather, a practice that instilled discipline and strengthened our willpower. By 4:30 AM, we assembled for the mandatory fall-in session. Punctuality was crucial, as any delay resulted in push-ups or other penalties.
Following the morning assembly, we embarked on a run around Nakki Lake, which was followed by stretching and exercise sessions. Throughout the day, our schedule was packed with activities such as:
Rock Climbing and Rappelling Training – Practicing climbing techniques and descending methods.
Knot Tying Sessions – Learning essential knots crucial for climbing safety.
Lectures on Mountaineering – Understanding theoretical concepts of adventure sports.
Practical Assessments – Implementing skills learned during training.
Night Assembly and Planning – Reviewing the day’s progress and preparing for upcoming challenges.
One of the most exciting moments was when I was assigned the role of Duty Officer (D.O.) for the day. This responsibility required waking up the entire batch, ensuring punctuality, and maintaining discipline throughout the day. The excitement of fulfilling this role kept me awake the whole night, adding to my unique experiences during the camp.
The core component of our training revolved around rock climbing and rappelling. Initially, climbing appeared daunting as I struggled to find the right grips and foot placements on the rock. The fear of falling loomed over me, but under the expert guidance of our instructor, Kishor Sir, I gradually overcame my hesitation. With consistent practice, I learned to trust my strength and balance, making my way up the challenging rock surfaces.
Rappelling, on the other hand, was an exhilarating experience from the very beginning. We were trained in multiple rappelling techniques, including:
Traditional Rappelling – Both American Side and Stomach Rappelling.
Long Sling Rappelling – A modern variation providing greater flexibility.
Each successful descent instilled confidence in me, and by the end of the course, I had developed a newfound passion for adventure sports.
Apart from training, we had the opportunity to visit some of the most scenic and historically significant locations in Mount Abu. These included Arbuda Wall, Dilwara Temples, Achalgarh, Guru Shikhar, Nakki Lake, Jaipur Koti, and Polo Forest. Exploring these sites amidst nature provided a refreshing contrast to the physically demanding training sessions.
One of the most unique experiences was night trekking and caving. Navigating through the Softy and Chocolate Caves tested our endurance, teamwork, and adaptability in complete darkness. Crawling through narrow passages and maneuvering through challenging terrains made this adventure both thrilling and unforgettable.
A critical aspect of the training was learning and practicing various knots essential for climbing. We were introduced to ten different types of knots, categorized as follows:
Climbing Knots – Bowline Knot, Middleman Knot, Endman Knot.
Fixing Knots – Figure of Eight, Overhand Loop, Clove Hitch, Thumb Knot, Tarbuck Knot.
Joining Knots – Reef Knot, Fisherman’s Knot.
Mastering these knots was crucial, as they played a significant role in ensuring safety and stability while climbing.
On the ninth day, we underwent our final examination, which included:
A Viva Examination – Testing theoretical knowledge of climbing and mountaineering.
Notebook and Daily Diary Submission – Evaluating our progress throughout the course.
Practical Test – Demonstrating climbing, rappelling, and knot-tying proficiency.
On the final day, we gathered for the closing ceremony, where our achievements were recognized. I had the honor of sharing my experience with the audience, alongside four other students. The principal, Rajal Ben, along with our instructors, awarded us certificates, marking the successful completion of our adventure training.
Looking back, the rock climbing camp was more than just a physical challenge; it was a journey of self-discovery. It taught me the importance of discipline, perseverance, and teamwork. I forged friendships with fellow participants from different parts of India, including Kashmir, Mumbai, Bengal, Delhi, Rajasthan, Maharashtra, and Karnataka. These bonds added a rich cultural and social dimension to my experience.
As the clock struck midnight on December 31, 2023, we welcomed the new year with a sense of accomplishment and adventure in our hearts. This camp was not merely a training program; it was a life-changing experience that I will cherish forever. The lessons learned and the challenges overcome during these ten days will continue to inspire me in my future endeavors, reminding me that true growth lies beyond the comfort zone.
મારા જીવનનો યાદગાર એડવેન્ચર: 744મો બેઝિક રોક ક્લાઈમ્બિંગ કોર્સ
તારીખ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2023 દરમિયાન, હું સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે યોજાયેલા 744માં બેઝિક રોક ક્લાઈમ્બિંગ કોર્સમાં ભાગ લીધો. આ કેમ્પ મારા જીવનનો સૌપ્રથમ અને યાદગાર એડવેન્ચર કેમ્પ સાબિત થયો.
આ અગાઉ હું આ પ્રકારના એડવેન્ચરમાં ભાગ લઈશ એવી અપેક્ષા નહોતી રાખી, પણ અહીં મારું શારીરિક અને માનસિક ધૈર્ય બંને કસોટી પર હતું. હું એટલું બધું શીખી શકીશ કે નહીં, તે અંગે સંશય હતો, પરંતુ કેમ્પમાં ભાગ લેતાં હું મારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓએ લઈ ગઈ.
દરરોજ સવારે 4:00 વાગે જાગીને તૈયાર થવું અને 4:30 વાગે "Fall in" માટે ગ્રાઉન્ડમાં હાજર રહેવું આવશ્યક હતું. જો મોડું પડાય, તો પનિશમેન્ટ માટે તૈયાર રહેવું પડતું! ત્યારબાદ નક્કી તળાવ સુધી ચાલીને જવું, એક રાઉન્ડ રનિંગ કરવું અને પછી વિવિધ વ્યાયામ કરવાં.
આ પહેલાંનો નિયમિત અભ્યાસ સત્ર શરૂ થતો, જેમાં રોક ક્લાઈમ્બિંગ, રેપેલિંગ અને નોટ્સ બાંધવાની ટેક્નિક્સ શીખવવામાં આવતી. લંચ બાદ થોડી મિનિટ આરામ મળી રહેતો અને પછી ઇવનિંગ સત્ર શરૂ થતો. રાત્રે ડિનર પછી **"અસેમ્બલી"**માં હાજરી આપવી, થોડી મજાની પ્રવૃત્તિઓમાં જોડાવું અને આગામી દિવસ માટે D.O. (Duties Officer) નિમવામાં આવતો.
એક દિવસ મને પણ D.O. બનવાનું મોકો મળ્યો અને તે રાત્રે ઊંઘ જ આવી નહીં! કેમ કે મારી જવાબદારી હતી કે, વહેલી સવારે બધાને જગાડવા.
કેમ્પના પ્રથમ દિવસે લીમડી કોટી લઈ જવામાં આવ્યું, જ્યાં કેવિંગ અને ક્લાઈમ્બિંગનો અનુભવ મળ્યો. સાથે જ, અમને અનેક પ્રાકૃતિક દ્રશ્યો અને ઐતિહાસિક સ્થળોની માહિતી આપવામાં આવી, જેમાં અર્બુદા વોલ, દિલવાડા મંદિર, અચલગઢ, બેમાળી માતાનું મંદિર, ગોલ્ડન હોર્ન, નક્કી તળાવ અને ગુરુ શિખરનો સમાવેશ થાય છે. માઉન્ટ આબુની કુદરતી સૌંદર્ય જાણે આંખોમાં ઝંખાઇ જાય એવું હતું!
કેમ્પ દરમિયાન અમને વિવિધ રોક ક્લાઈમ્બિંગ ટેક્નિક્સ અને સુરક્ષા સાધનો વિશે શીખવવામાં આવ્યું, જેમ કે:
કેરેબિનર (HMS) - રોપ ફિક્સ કરવા માટે
સેલ્ફ એન્કર
ડાયનેમિક રોપ અને ટેટસ્ટ્રિક રોપ
ATC, મીટન્સ, હેલ્મેટ, હારનેસ (ડાયપર અને ટેપ હારનેસ), સ્લિંગ, કેરીમેન્ટ
આર્ટિફિશિયલ વોલ પર પ્રેક્ટિસ
આ સાધનોના ઉપયોગ સાથે અમને વિવિધ પ્રકારની ક્લાઈમ્બિંગ ટેક્નિક્સ શીખવવામાં આવી. શરૂઆતમાં અમને સરળ ક્લાઈમ્બિંગ કરાવવામાં આવ્યું, અને પછી પડકારજનક રોક્સ પર પ્રેક્ટિસ કરાવી. પહેલા તો અમુક રોક્સ પર ચડતી વખતે તડપી જતી, ગ્રિપ મળતી જ નહોતી, અને ફોલ ડાઉન થવાનું डर લાગતું! પણ પ્રેક્ટિસ કરતા કરતા એ ડર દૂર થઈ ગયો.
રેપેલિંગ (Rappelling) મારા માટે કેમ્પમાં સૌથી વધુ રસપ્રદ એક્ટિવિટી રહી. રેપેલિંગના બે પ્રકાર શીખવા મળ્યા:
ઓલ્ડ ટેક્નિક (American Side Rappelling, Stomach Rappelling)
ન્યુ ટેક્નિક (Long Sling Rappelling)
અમને કુલ 10 પ્રકારની નોટ્સ શીખવવામાં આવી, જે ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચાય છે:
ક્લાઈમ્બિંગ નોટ્સ – Bowline Knot, Middleman Knot, Endman Knot
ફિક્સિંગ નોટ્સ – Figure of Eight, Overhand Loop, Clove Hitch, Thumb Knot, Tarbuck Knot
જોઈનિંગ નોટ્સ – Reef Knot, Fisherman Knot
નાઈટ ટ્રેકિંગ અને કેવિંગ
કેમ્પમાં નાઈટ ટ્રેકિંગ અને Softy & Chocolate નામની અદ્ભુત કેવિંગ (ગફાઓની સફર) પણ અનુભવી.
આ દિવસે રનિંગ અને આર્ટિફિશિયલ વોલ ક્લાઈમ્બિંગ સ્પર્ધા યોજાઈ, જેમાં હરીફાઈ કરીને પ્રદર્શન કરવું પડ્યું.
કેમ્પના છેલ્લા તબક્કામાં પ્રેક્ટિકલ, વિવા અને ડેઇલી ડાયરીની પરીક્ષા લેવાઈ, જેમાં અમારું જ્ઞાન અને હાર્ડ વર્ક પરખવામાં આવ્યું.
કેમ્પના અંતિમ દિવસે ક્લોઝિંગ સેરેમની યોજાઈ. મને અને અન્ય ચાર સ્ટૂડન્ટ્સને અમારા 10 દિવસના અનુભવ વિશે સ્ટેજ પર બોલવાની તક મળી. ત્યારબાદ, પ્રિન્સિપાલ રાજલબેન અને ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું.
આ 10 દિવસમાં મેં શીખ્યું કે, અશક્ય કંઈ નથી! જો પ્રયાસ સાચો હોય અને મહેનત સાચી હોય, તો કોઈપણ પડકાર પાર કરી શકાય. 😄
આ કેમ્પ મને શારીરિક, માનસિક અને સંવેદનાત્મક રીતે મજબૂત બનાવી ગયો. 31 ડિસેમ્બરે, 2023નું એડવેન્ચર પૂર્ણ થયું, પણ મારા માટે એક નવી શરૂઆત થઈ.
આ ઉર્જા અને ઉત્સાહ સાથે હું હવે વધુ પડકારો માટે તૈયાર છું! 💪🌄